શોધખોળ કરો

Saloni Daini Transformation: પહેલાથી ખુબ ફિટ અને ગ્લેમરસ થઇ ગઇ છે ‘કૉમેડી સર્કસ’ની 'ગંગૂબાઇ', બિકીની તસવીરો જોઇને ફાટી જશે આંખો......

એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો જોઇને તમને એ તો ખબર પડી જશે, કે હવે તે ગોલૂ-મોલૂ નહીં પરંતુ ખુબ વધુ સુંદર અને ફિટ થઇ ગઇ છે.

ફાઇલ તસવીર (સોશ્યલ મીડિયા પરથી...)

1/7
Comedy Circus’માં 'ગંગૂબાઇ'નો રૉલ કરનારી ગોલૂ-મોલૂ છોકરી તો તમને યાદ જ હશે, જેને પોતાના ચુલબુલા અંદાજમાં લોકોનું દિલ જીતી લીધુ હતુ. તમને જાણીને હેરાની થશે કે આ છોકરી હવે મોટી થઇ ગઇ છે અને એકદમ હૉટ લાગી રહી છે.

2/7
ખરેખરમાં, અમે વાત કરી રહ્યાં છીએ નાની ઉંમરમાં શાનદાર કૉમેડીથી દર્શકોના દિલ જીતનારી સલોની દૈનીની. જેને માત્ર કૉમેડી શૉ નહીં પરંતુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

3/7
વળી, એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો જોઇને તમને એ તો ખબર પડી જશે, કે હવે તે ગોલૂ-મોલૂ નહીં પરંતુ ખુબ વધુ સુંદર અને ફિટ થઇ ગઇ છે. આની પાછળ સલોની દૈનીની સખત મહેનત છે. તમે જાણીને ચોંકી જશો કે તેને ત્રણ વર્ષોમાં 22 કિલો વજન ઓછુ કર્યુ છે, આ વાતનો સબૂત એક્ટ્રેસની આ તસવીરો છે.

4/7
થોડાક સમય પહેલા જ સલોની દૈની ગોવામાં વેકેશન મનાવતી દેખાઇ હતી. જ્યાંથી એક્ટ્રેસે પોતાની કેટલીક બિકીની તસવીરો ફેન્સની સાથે શેર કરી હતી, 20 વર્ષની સલોની દૈનીની આ તસવીરો હવે ઇન્ટરનેટનો પારો હાઇ કરી રહી છે. વળી, ફેન્સ પણ તેની ફિટનેસ જોઇને ચોંકી રહ્યાં છે.

5/7
વળી, ETimes TV’s Telly Blazer સાથે પોતાની ફિટનેસ જર્ની વિશે વાત કરતાં સલોની દૈનીએ બતાવ્યુ હતુ કે, -આ પહેલીવાર છે, જ્યારે હું પોતાની જર્ની શેર કરી રહી છું, જ્યારે લૉકડાઉન શરૂ થયુ હતુ, તો હું ઘરમાં બહુ જ ખાતી હતી, કેમ કે માં મોમોઝ, બટર ચિકન, કેક અને આ જ રીતની વસ્તુઓ બનતી હતી, પરંતુ એક દિવસ જ્યારે હું લેપટૉપમાં શૉ જોઇ રહી હતી, તો અચાનક તેની સ્ક્રીન લૉક થઇ ગઇ, અને ત્યારે મેં લેપટૉપ પર મારો ચહેરો જોયો, હું ગોળમટોળ લાગી રહી હતી, ત્યારે મારુ વજન 80 કિલો જેટલુ હતુ.

6/7
એક્ટ્રેસ સલોની દૈનીએ આગળ કહ્યું- તે દિવસે મે વજન ઓછુ કરવા વિશે વિચારી લીધુ હતુ, હું માત્ર ફિટ રહેવા માંગતી હતી, આ માટે મે વર્કઆઉટ અને યોગ્ય ડાએટ લેવાનુ શરૂ કરી દીધુ અને આજે હું 58 કિલોની છું સાથે જ હું લૉકડાઉનનો આભાર કરવા માંગુ છુ કેમ કે તે સમયે હું બહાર જઇને જન્કફૂડ ન હતી ખાઇ શકતી.

7/7
ઉલ્લેખનીય છે કે, સલોની દૈની એક્ટિંગ કેરયિરમાંથી પોતાની પર્સનલ લાઇફને એન્જૉય કરી રહી છે, અને સોશ્યલ મીડિયા દ્વારા સતત ફેન્સ સાથે જોડાયેલી રહે છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?Coldplay Concert: બે જ કલાકમાં બે લાખથી વધુ ટિકિટનું વેચાણ, વેઈટિંગમાં 5 લાખ લોકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget