શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
માલદિવમાં બીચ પર રેડ બિકિનીમાં મસ્તી કરતી જોવા મળી સેફાલી જરીવાલા, જુઓ એક્ટ્રેસના બોલ્ડ અંદાજની હોટ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/21/265b67fb602046305e050514eb34f4ad_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શેફાલી જરીવાલાની માલદિવની તસવીર
1/7
![ટીવી એક્ટ્રેસ શેફાલી જરીવાલા માલદિવમાં વેકશન માણી રહી છે. માલદિવના ખૂબસૂરત લોકેશનમાં રેડ બિકિનીમાં તેમણે ફોટો શેર કરી છે.આ તસવીરને 99 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/21/156005c5baf40ff51a327f1c34f2975bffaa8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ શેફાલી જરીવાલા માલદિવમાં વેકશન માણી રહી છે. માલદિવના ખૂબસૂરત લોકેશનમાં રેડ બિકિનીમાં તેમણે ફોટો શેર કરી છે.આ તસવીરને 99 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યાં છે.
2/7
![સમુદ્ર કિનારે શેફાલીએ રેડ બિકીનીમાં બોલ્ડ અંદાજમાં જુદા-જુદા પોઝની તસવીર ખેંચાવી છે. જે વાયરલ થઇ છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/21/f3ccdd27d2000e3f9255a7e3e2c48800eb676.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સમુદ્ર કિનારે શેફાલીએ રેડ બિકીનીમાં બોલ્ડ અંદાજમાં જુદા-જુદા પોઝની તસવીર ખેંચાવી છે. જે વાયરલ થઇ છે
3/7
![માલદિવના ફોટો શેર કરીને શેફાલીએ માલદિવ પ્રત્યે પ્રેમ પણ વ્યક્ત કર્યાં છે, તેમણે લખ્યું કે, તેમણે કેપ્શનમાં વેકેશન મૂડ,મસ્તી ટેગ કરતા ખુશી વ્યક્ત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/21/18e2999891374a475d0687ca9f989d831cdf4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માલદિવના ફોટો શેર કરીને શેફાલીએ માલદિવ પ્રત્યે પ્રેમ પણ વ્યક્ત કર્યાં છે, તેમણે લખ્યું કે, તેમણે કેપ્શનમાં વેકેશન મૂડ,મસ્તી ટેગ કરતા ખુશી વ્યક્ત કરી હતી.
4/7
![આ પહેલા તેમણે બ્લેક બિકીનીમાં હોટ તસીવર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું. કે. “ 'Girls Just wanna have Sun' તેમણે સૂરજની રોશનીની સામે આ તસવીર લીધી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/21/799bad5a3b514f096e69bbc4a7896cd990fb7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા તેમણે બ્લેક બિકીનીમાં હોટ તસીવર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું. કે. “ 'Girls Just wanna have Sun' તેમણે સૂરજની રોશનીની સામે આ તસવીર લીધી હતી.
5/7
![એક અન્ય તસવીરમાં તે સ્વિંગ પર પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરની ફેન્સે ખૂબ પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું. ‘આગ લગાવી દીધી’](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/21/d0096ec6c83575373e3a21d129ff8fef8f0dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક અન્ય તસવીરમાં તે સ્વિંગ પર પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરની ફેન્સે ખૂબ પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું. ‘આગ લગાવી દીધી’
6/7
![શેફાલી માલદિવમાં વેકેશન તેમના પતિ પરાગ ત્યાગી સાથે એન્જોય કરી રહી છે. પરાગે પણ ઇન્સ્ટાગ્રામ પર પત્ની સાથે મસ્તી કરતી તસવીર શેર કરી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/21/fe5df232cafa4c4e0f1a0294418e56601e376.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શેફાલી માલદિવમાં વેકેશન તેમના પતિ પરાગ ત્યાગી સાથે એન્જોય કરી રહી છે. પરાગે પણ ઇન્સ્ટાગ્રામ પર પત્ની સાથે મસ્તી કરતી તસવીર શેર કરી છે
7/7
![શેફાલી કાંટા લગા સોન્ગથી ફેમસ બની હતી. તેમનું આ સોન્ગ આજે પણ લોકપ્રિય છે. આ સોન્ગ બાદ તે ઇન્ડસ્ટ્રીમાં આવી અને તેમણે મુઝસે સાદી કરોંગે ફિલ્મમાં ગેસ્ટ અપીયરન્સ આપ્યું હતું. શેફાલી બૂગી વૂગી, નચ બલિયે-5 અને 7,માં પણ જોવા મળી હતી. બિગ બોસ સિઝન-13માં સેફાલીએ સારૂ પર્ફોમ કર્યું હતું. તે ત્રણ મહિના સુધી શોમાં ટકી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/21/032b2cc936860b03048302d991c3498fc0f2b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શેફાલી કાંટા લગા સોન્ગથી ફેમસ બની હતી. તેમનું આ સોન્ગ આજે પણ લોકપ્રિય છે. આ સોન્ગ બાદ તે ઇન્ડસ્ટ્રીમાં આવી અને તેમણે મુઝસે સાદી કરોંગે ફિલ્મમાં ગેસ્ટ અપીયરન્સ આપ્યું હતું. શેફાલી બૂગી વૂગી, નચ બલિયે-5 અને 7,માં પણ જોવા મળી હતી. બિગ બોસ સિઝન-13માં સેફાલીએ સારૂ પર્ફોમ કર્યું હતું. તે ત્રણ મહિના સુધી શોમાં ટકી રહી હતી.
Published at : 21 Mar 2021 04:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)