શોધખોળ કરો
'તારક મહેતા કી.....'ની બબિતા ફસાઇ, દેશભરમાંથી લોકો કરી રહ્યાં છે તેની ધરપકડની માંગ, જાણો શું મામલો
Munmun_dutta
1/7

મુંબઇઃ ટીવી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબિતા જી એટલે કે મુનમુન દત્તા મુશ્કેલી વધી ગઇ છે. દેશભરમાં લોકો એક્ટ્રેસ મુનમુન દત્તાની ધરપકડ કરવાની માંગ કરી રહ્યાં છે.
2/7

એટલુ જ નહીં ટ્વીટ પર પણ #ArrestMunmunDutta ટ્રેન્ડ કરી રહ્યું છે. આમાં મુનમુન દત્તા પર વિશેષ જાતિ પર ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામા આવી રહ્યો છે. ખરેખરમાં આ આખો વિવાદ મુનમુન દત્તાના એક વીડિયોથી શરૂ થયો છે. આમાં તે વિશેષ જાતિ માટે અપમાનજનક શબ્દનો પયોગ કરે છે.
Published at : 11 May 2021 11:59 AM (IST)
આગળ જુઓ




















