શોધખોળ કરો

Photos: ફરી એકવાર હૉટ ડ્રેસ પહેરીને ગ્લેમરસ લૂકમાં દેખાઇ મૌની રૉય, ફેન્સ પણ રહી ગયા જોતા, જુઓ..........

Mouni_Roy_Photos

1/8
મુંબઇઃ નાના પડદાની મોટી એક્ટ્રેસ મૌની રોય હવે મોટા પડદા પર દેખાઇ ચૂકી છે. મૌની રોયે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પોતાની ગણીગાંઠી તસવીરો ફેન્સની સાથે શેર કરી છે. મૌની રોય કલ્રસ ચેનલને પસંદગીની સીરિયલ ‘નાગિન’થી જાણીતી થઇ અને લોકોના દિલોમાં વસી ગઇ. નવા ફોટોશૂટમાં એક્ટ્રેસ અલગ અલગ અંદાજમાં એટ્રેક્ટિવ દેખાઇ રહી છે. મૌની રોયની આ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. જુઓ તસવીરો.......... (તસવીરો - સોશ્યલ મીડિયા)

2/8
મૌની રૉય આ તસવીરોમાં ઝીલમિલાતી મિની હૉટ ડ્રેસમાં દેખાઇ રહી છે. મૌનીનો આ ગ્લેમરસ લૂક દરેકને ગમી રહ્યો છે, અને તેની પ્રસંશા કરી રહ્યાં છે. મૌની એકદમ ઓછા સમયમાં લોકોના દિલોમાં પોતાની ખાસ જગ્યા બનાવવામાં સફળ રહી છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)

3/8
મૌનીએ આઉટફિટમાં ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચઢિયાતી કટેલીય તસવીરો શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, મૌની હંમેશા પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)

4/8
મૌનીની લેટેસ્ટ તસવીરો એકદમ સુંદર છે. આ  તસવીરમાં મૌનીનો અંદાજ જોતા જ બની રહ્યો છે. મૌનીનો ગ્લેમરસ અંદાજ જોઇને ફેન્સ પણ તેની જબરદસ્ત રીતે પ્રસંશા કરી રહ્યાં છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)

5/8
ઉલ્લેખનીય છે કે મૌનીએ ખુબ મોટી ફેમ હાંસલ કરી છે. તે સીરિયલની સાથે સાથે સોશ્યલ મીડિયા સાઇડ્સ પર પણ ખુબ એક્ટિવ રહે છે, અને સમય સમય પર ફેન્સની સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)

6/8
મૌનીની તસવીરો ઇન્ટરનેટ પર ખુબ ઝડપથી વાયરલ થાય છે, મૌનીના ફેન્સ પણ લાખોમાં છે, જે તેને ખુબ સપોર્ટ કરે છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)

7/8
મૌની રૉય એક લોકપ્રિય ટીવી એક્ટ્રેસ છે, જે 'નાગિન' અને 'દેવો કે દેવ મહાદેવ' જેવા શૉમાં પોતાની ભૂમિકાના કારણે આજે ઘરે ઘરે ખુબ પૉપ્યૂલર છે.(તસવીરો - સોશ્યલ મીડિયા)

8/8
ઉલ્લેખનીય છે કે મૌની રૉયે બૉલીવુડના ખેલાડી અક્ષય કુમારની સાથે ફિલ્મ 'ગૉલ્ડ'થી મોટા પડદા પર ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેને શાનદાર એક્ટિંગ કરીને બધાને ઇમ્પ્રેસ કરી દીધી હતા.  (તસવીરો - સોશ્યલ મીડિયા)

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget