શોધખોળ કરો
Pics: ક્રૉપ ટૉપમાં Nusrat Jahanની પાતળી કમર પર ટકી ફેન્સની નજર, સિઝલિંગ અવતારમાં શેર કરી તસવીરો.........
ફાઇલ તસવીર
1/5

Nusrat Jahan Pics: બંગાળી સિનેમાની જાણીતી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાં પોતાની સોશ્યલ મીડિયા પૉસ્ટના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે સિઝલિંગ અવતારમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.
2/5

આ તસવીરોમાં નુસરત જહાં બ્લેક ક્રૉપ ટૉપની સાથે જીન્સમાં દેખાઇ રહી છે. તસવીરોમાં નુસરત જહાંના પૉઝે સોશ્યલ મીડિયાનો પારો ચઢાવી દીધો છે.
3/5

રાજનીતિથી લઇને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં નુસરત જહાંની એક અલગ જ ઓળખ છે. તે એક બાળકની માં પણ છે, પરંતુ તેની ફિટનેસને જોઇને બધા દંગ રહી જાય છે.
4/5

'શોત્રુ' ફિલ્મથી પોતાની અભિનય કેરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ નુસરત જહાં કેટલીય બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ છે.
5/5

નુસરત જહાંની સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ફેનસ ફોલોઇંગ છે, એક્ટ્રેસ પણ આજકાલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પૉસ્ટ શેર કરીને ચર્ચામાં રહે છે.
Published at : 04 Jun 2022 07:54 AM (IST)
આગળ જુઓ





















