શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મરુન વેલવેટ ડ્રેસમાં ઉર્ફી જાવેદે બતાવ્યો ફરીથી સેક્સી અવતાર, જુઓ કર્વ્સ ફ્લૉન્ટ કરતી તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/4247ae6d149bc717cda15253722ae142_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Urfi_Javed
1/6
![મુંબઇઃ બિગ બૉસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ હંમેશા પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે ચર્ચામાં રહ્યાં કરે છે. ઉર્ફી જાવેદની તસવીરો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ પઇ થાય છે. તાજેતરમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે, ઉર્ફી આ તસવીરોમાં મરુન વેલવેટ બ્રા અને લૉન્ગ સ્કર્ટમાં દેખાઇ રહી છે. જુઓ તસવીરો....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/7a4c4db7a94dc093c67efe028894c5c5a0c01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બિગ બૉસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ હંમેશા પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે ચર્ચામાં રહ્યાં કરે છે. ઉર્ફી જાવેદની તસવીરો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ પઇ થાય છે. તાજેતરમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે, ઉર્ફી આ તસવીરોમાં મરુન વેલવેટ બ્રા અને લૉન્ગ સ્કર્ટમાં દેખાઇ રહી છે. જુઓ તસવીરો....
2/6
![મરુન વેલવેટ બ્રાલેટ અને લૉન્ગ સ્કર્ટમાં ઉર્ફી જાવેદ એકદમ સુંદર દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/1c1ceaa5deebef27add243fef03ee4d559cb7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મરુન વેલવેટ બ્રાલેટ અને લૉન્ગ સ્કર્ટમાં ઉર્ફી જાવેદ એકદમ સુંદર દેખાઇ રહી છે.
3/6
![આની સાથે જ તેને ઇયરરિંગ્સ પણ કેરી કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/d8e9baeda64972ebbdf0974eba07642ef439d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આની સાથે જ તેને ઇયરરિંગ્સ પણ કેરી કરી છે.
4/6
![ઉર્ફી જાવેદ પોતાના લૂક્સ અને સ્ટાઇલને લઇને આજકાલ ખુબ ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/9d48cd2fcc7d28b732c6f5e606a449859c687.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદ પોતાના લૂક્સ અને સ્ટાઇલને લઇને આજકાલ ખુબ ચર્ચામાં છે.
5/6
![ઉર્ફી જાવેદનો નવો લૂક જોઇને સોશ્યલ મીડિયા પર તેની ચર્ચા તેજ થઇ ગઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/4adb955148a19104ee5b8deede9d6cd73da3e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદનો નવો લૂક જોઇને સોશ્યલ મીડિયા પર તેની ચર્ચા તેજ થઇ ગઇ છે.
6/6
![ઉર્ફી જાવેદની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/f31da7421fb36bde0ceb24d847d6a65aba00e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.
Published at : 05 Oct 2021 05:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)