શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bhojpuri Actress : જુઓ ભોજપુરી સિનેમા જગતની સની લીઓનીને, આંખોથી જ કરી નાખશે ઘાયલ
Bhojpuri News: ભોજપુરી અભિનેત્રી પ્રાચી સિંહને ભોજપુરી સિનેમાની સની લિયોનીના નામથી ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પ્રાચી સિંહની ગ્લેમ સ્ટાઈલ ચાહકોને ગમે છે.
![Bhojpuri News: ભોજપુરી અભિનેત્રી પ્રાચી સિંહને ભોજપુરી સિનેમાની સની લિયોનીના નામથી ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પ્રાચી સિંહની ગ્લેમ સ્ટાઈલ ચાહકોને ગમે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/28/656bd74226b0f7150d2d0fa02a681d3d167224148853481_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Prachi Singh
1/7
![વાદળી આંખોના ચાર્મથી પ્રાચી સિંહે લાખો લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. રિલીઝ થતાની સાથે જ પ્રાચી સિંહના ગીતો સુપર ડુપર હિટ બની ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/28/907b9fa67b93b2554df67a98a2471019e4ee1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાદળી આંખોના ચાર્મથી પ્રાચી સિંહે લાખો લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. રિલીઝ થતાની સાથે જ પ્રાચી સિંહના ગીતો સુપર ડુપર હિટ બની ગયા છે.
2/7
![પ્રાચી સિંહને ટિક ટોકથી ફિલ્મી દુનિયામાં બ્રેક મળ્યો હતો. ફેમસ ડાયરેક્ટર ચંદને તેનો ટિક ટોક વીડિયો જોયા બાદ તેને ફિલ્મોમાં કામ આપ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/28/3de2419b90955e75792f2b6ca042da69e84f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રાચી સિંહને ટિક ટોકથી ફિલ્મી દુનિયામાં બ્રેક મળ્યો હતો. ફેમસ ડાયરેક્ટર ચંદને તેનો ટિક ટોક વીડિયો જોયા બાદ તેને ફિલ્મોમાં કામ આપ્યું હતું.
3/7
![પ્રાચી સિંહે તેની ફિલ્મ સફરમાં ઘણો સંઘર્ષ કર્યો છે. વર્ષોથી તે કામની શોધમાં ભટકી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/28/afe1058f15a14cc4e8706ef4e9ff25594742a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રાચી સિંહે તેની ફિલ્મ સફરમાં ઘણો સંઘર્ષ કર્યો છે. વર્ષોથી તે કામની શોધમાં ભટકી રહી છે.
4/7
![પ્રાચી સિંહે ભોજપુરી ફિલ્મ 'મેરે પ્યાર સે મિલા દે'થી ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/28/c1c65c3a8181297ac12d15cdb842210a16f16.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રાચી સિંહે ભોજપુરી ફિલ્મ 'મેરે પ્યાર સે મિલા દે'થી ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું.
5/7
![પ્રાચી સિંહ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી તેની બિકીની તસવીરોને કારણે લાઈમલાઈટનો હિસ્સો રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/28/70facd8b3e8b6e6b967a98d8e3f85429d0619.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રાચી સિંહ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી તેની બિકીની તસવીરોને કારણે લાઈમલાઈટનો હિસ્સો રહે છે.
6/7
![પ્રાચી સિંહ પોતાને સુશાંત સિંહ રાજપૂતની મોટી ફેન ગણાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/28/cc952c04990f09df7ad4eaef9afc78972482a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રાચી સિંહ પોતાને સુશાંત સિંહ રાજપૂતની મોટી ફેન ગણાવે છે.
7/7
![અભિનેત્રી ધીમે ધીમે સફળતાના શિખર સર કરી રહી છે અને પોતાના દરેક સપનાને સાકાર કરવાનો પ્રયાસ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/28/f8e80115df06186f69ad7f6c61415bb8b3ed2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી ધીમે ધીમે સફળતાના શિખર સર કરી રહી છે અને પોતાના દરેક સપનાને સાકાર કરવાનો પ્રયાસ કરી રહી છે.
Published at : 28 Dec 2022 09:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
સમાચાર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)