શોધખોળ કરો

ટીવીની જાણીતી અભિનેત્રીઓ Big Bossનું ટાઈટલ જીત્યા બાદ નાના પડદા પરથી થઈ ગઈ ગાયબ...

ફાઈલ ફોટો

1/7
Big Boss Winner Actresses: ટીવીના રિયાલિટી શો બિગ બોસે ઘણા લોકોને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે. તો બીજી તરફ આ શો જીત્યા પછી કેટલીક સેલિબ્રિટીઝની જિંદગી ખરાબ થઈ ગઈ. કારણ કે, એવી ઘણી હસ્તીઓ છે જેમણે 'બિગ બોસ' જીતીને પોતાનું કરિયર બરબાદ કર્યું છે. જેથી ઘણી ટીવી અભિનેત્રીઓને આ શોમાં ભાગ લેવું પસંદ નથી. આજે અમે તમને જણાવીશું એવી અભિનેત્રીઓ વિશે જે બિગ બોસનું ટાઈટલ જીત્યા બાદ નાના પડદા પરથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ છે.

2/7
જાણીતી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી બિગ બોસ સીઝન 4ની વિજેતા હતી. આ સિઝનમાં તેની ડોલી બિન્દ્રા સાથેની લડાઈની ખૂબ ચર્ચા થઈ હતી. 'ખતરો કે ખિલાડી 11'માં દેખાયા બાદ શ્વેતા તિવારી પાસે અત્યારે કોઈ કામ નથી.

3/7
'સસુરાલ સિમર કા' અભિનેત્રી દીપિકા કક્કર બિગ બોસ 12ની વિજેતા રહી છે, તેણે શોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ટ્રોફી જીતી છે. રિયાલિટી શો જીત્યા બાદ દીપિકાએ કો-સ્ટાર શોએબ ઈબ્રાહિમ સાથે લગ્ન કરી લીધા અને સેટલ થઈ ગઈ.

4/7
'ભાભી જી ઘર પર હૈ' ફેમ શિલ્પા શિંદે પણ બિગ બોસની 11મી સીઝન જીતી હતી. પરંતુ શો જીત્યા બાદ શિલ્પા સંપૂર્ણપણે ગાયબ છે. શોમાં તેને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી પરંતુ તે પછી તેને વધારે કામ ન મળ્યું, શિલ્પા છેલ્લે પુરુષપુર ફિર્મમાં જોવા મળી હતી.

5/7
થપ્પડ સ્કેન્ડલથી ફેમસ ગૌહર ખાન 'બિગ બોસ 7'ની વિનર પણ રહી ચુકી છે. શોમાં ખુશાલ ટંડન સાથે તેના રોમાંસના અહેવાલો હતા. જોકે, આ શો જીત્યા બાદ ગૌહર ખાન પણ કોઈ મોટા પ્રોજેક્ટમાં જોવા મળી નથી.

6/7
'કમોલિકા' પાત્રથી લોકપ્રિય બનેલી ઉર્વશી ધોળકિયાએ બિગ બોસની સીઝન 6 જીતી હતી. અભિનેત્રી ઘણા શોમાં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી. જોકે શો જીત્યા બાદ ઉર્વશીને કોઈ ખાસ પ્રોજેક્ટ કે ફિલ્મ ન મળી શકી અને આજે તે કોઈ સિરિયલમાં જોવા નથી મળતી.

7/7
ટીવીનો હિટ શો 'કુમકુમ' સિરિયલ ફેમ જુહી પરમારે પણ બિગ બોસમાં ભાગ લીધો હતો. જુહી સિઝન 5નું ટાઈટલ જીતી ચૂકી છે. શો જીત્યા પછી પણ જૂહીને કોઈ મોટા પ્રોજેક્ટમાં કામ નથી મળ્યું. આજે તે ટીવી અને લાઇમ-લાઇટથી સંપૂર્ણપણે ગાયબ છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?

Embed widget