શોધખોળ કરો

'મારા પિતા મને ટૉર્ચર કરતા, પોર્ન સ્ટાર કહીને બોલાવતા ને પછી........' - કઇ હૉટ એક્ટ્રેસે ખોલ્યુ પોતાના ઘરનુ રાજ

(Pic Credit: Urfi Javed Instagram)

1/8
મુંબઇઃ બિગ બૉસમાં એન્ટ્રી લેતા જ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed) ચર્ચામા આવી ગઇ છે. પરંતુ તે પહેલા જ અઠવાડિયે ઘરની બહાર થઇ ગઇ છે. શૉમાં પોતાનો બૉલ્ડ અને સેક્સી અવતાર બતાવનારી એક્ટ્રેસ ઉર્ફી જાવેદને પર્સનલ લાઇફમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. (Pic Credit: Urfi Javed Instagram)

2/8
સ્કૂલના દિવસોમાં ઉર્ફી જાવેદની (Urfi Javed) કેટલીક તસવીરો અડલ્ટ સાઇટ પર અપલૉડ કરી દેવામાં આવી હતી. આ વાતની જાણ તેના પરિવારજનોને થતાં તેને ખોટી રીતે સમજવા લાગ્યા હતા, તેના પર જુદાજુદા આરોપો લગાવવા લાગ્યા હતા. (Pic Credit: Urfi Javed Instagram)

3/8
તેને એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ કે, આ ઘટના બાદ તેના પિતાએ તેને માનસિક અને શારીરિક રીતે હેરાન કરી હતી, અને તેના પિતા તેને પોર્ન એક્ટ્રેસ પણ કહેવા લાગ્યા હતા. તેના સંબંધીઓ પણ તેનુ બેન્ક એકાઉન્ટ ચેક કરવા માંગતા હતા, તેમને લાગતુ હતુ કે તેનામાં પૈસા છુપાયેલા હશે.  (Pic Credit: Urfi Javed Instagram)

4/8
સિદ્વાર્થ કનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઉર્ફી જાવેદે (Urfi Javed) બતાવ્યુ, તે સમયે હું કૉલેજમાં પણ ન હતી, હું ફક્ત 11માં અભ્યાસ કરતી હતી. આ બહુજ મુશ્કેલ હતુ કેમ કે મને મારા પરિવારનો સપોર્ટ ન હતો મળ્યો, મારી ફેમિલી મને જ દોષ આપી રહી હતી. (Pic Credit: Urfi Javed Instagram)

5/8
ઉર્ફી જાવેદ (Urfi Javed) બતાવે છે કે, મારા પિતા મેન્ટલી અને ફિજીકલી હેરાન કરવાના હતા, અને આ ટૉર્ચર બે વર્ષ સુધી ચાલ્યુ. મને પોતાનુ નામ સુધાં યાદ ન રહ્યુ. લોકો મારા વિશે ગંદી વાતો બોલતા હતા. જે મારી સાથે થયુ એવુ બીજી કોઇ છોકરી સાથે ના થાય. (Pic Credit: Urfi Javed Instagram)

6/8
એક ઇન્ટરવ્યૂમાં ઉર્ફી જાવેદ (Urfi Javed) બતાવી ચૂકી છે કે તે પોતાની બે બહેનોને લઇને ઘરેથી ભાગી ગઇ હતી. માં અને બે બહેન-ભાઇને પાછળ છોડી દીધા હતા. તે એક અઠવાડિયા સુધી દિલ્હીના એક પાર્કમાં જ રોકાઇ હતી.  (Pic Credit: Urfi Javed Instagram)

7/8
ઉર્ફી જાવેદે (Urfi Javed) આગળ કહ્યું- પછી અમે ત્રણેય લોકોએ નોકરીઓ શોધવાની શરૂ કરી દીધી. મને ભગવાનની દયાથી એક કૉલ સેન્ટરમાં કામ મળી ગયુ હતુ. પછી મારા પિતાએ બીજા લગ્ન કરી લીધા અને આખા પરિવારની જવાબદારી અમારા ત્રણેયના માથે આવી ગઇ. (Pic Credit: Urfi Javed Instagram)

8/8
(Pic Credit: Urfi Javed Instagram)
(Pic Credit: Urfi Javed Instagram)

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 

Embed widget