શોધખોળ કરો
Nikki Tamboli: બ્લૂ શૉર્ટ ડ્રેસમાં નિક્કી તંબોલીએ લગાવ્યો ગ્લેમરનો તડકો, તમામ તસવીરોમાં ફ્લૉન્ટ કર્યુ કર્વી ફિગર
નિક્કી તંબોલીએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે,
![નિક્કી તંબોલીએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/22/cdc721addc52e12729696bb1e7c30c6e167947814873577_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/7
![Nikki Tamboli Latest Pics: ‘બિગ બૉસ’ ફેમ નિક્કી તંબોલી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના કેટલાક સુપરહિટ ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે પોતાની અદાઓથી ફેન્સનો ઘાયલ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/22/9cf2e5d0fc52ce081ab45cd8cb3ea778fe7b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nikki Tamboli Latest Pics: ‘બિગ બૉસ’ ફેમ નિક્કી તંબોલી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના કેટલાક સુપરહિટ ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે પોતાની અદાઓથી ફેન્સનો ઘાયલ કરી રહી છે.
2/7
![નિક્કી તંબોલીએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે શૉર્ટ આઉટફિટમાં કેર વર્તાવતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/22/c5a72e59017a862ec1b1a80d7d5f56890c878.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિક્કી તંબોલીએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે શૉર્ટ આઉટફિટમાં કેર વર્તાવતી દેખાઇ રહી છે.
3/7
![તસવીરોમાં નિક્કી તંબોલી બ્લૂ કલરની શિમરી મિની -બૉડીકૉન ડ્રેસ પહેરીને સેક્સી પૉઝ આપી રહી છે. એક્ટ્રેસની તસવીરો ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/22/ee6a60ffee386b241b05abe90f88b7dc2ca78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં નિક્કી તંબોલી બ્લૂ કલરની શિમરી મિની -બૉડીકૉન ડ્રેસ પહેરીને સેક્સી પૉઝ આપી રહી છે. એક્ટ્રેસની તસવીરો ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
4/7
![એક્ટ્રેસે પોતાનો લૂક બૉલ્ડ મેકઅપ, ખુલ્લા કર્લી વાળ અને ગૉલ્ડન હાઇ હીલ્સની સાથે કમ્પલીટ કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/22/5ca24d024c65c2310d66f41621eceae3f494b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસે પોતાનો લૂક બૉલ્ડ મેકઅપ, ખુલ્લા કર્લી વાળ અને ગૉલ્ડન હાઇ હીલ્સની સાથે કમ્પલીટ કર્યો છે.
5/7
![તસવીરોમાં નિક્કી તંબોલીની અદાઓ જોઇને તેના ફેન્સ એકવાર ફરીથી પોતાનું દિલ હારી બેઠાં છે. તેની તસવીરો પર લાખો લાઇક્સ અને કૉમેન્ટ મળી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/22/543f6980e4538e754b9ea996c561ac33dd35f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં નિક્કી તંબોલીની અદાઓ જોઇને તેના ફેન્સ એકવાર ફરીથી પોતાનું દિલ હારી બેઠાં છે. તેની તસવીરો પર લાખો લાઇક્સ અને કૉમેન્ટ મળી ચૂકી છે.
6/7
![જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે નિક્કી તંબોલીએ પોતાનો હૉટ લૂક ફેન્સની સાથે શેર કર્યો હોય, એક્ટ્રેસ હંમેશા પોતાના લૂક્સથી લોકોને દિવાના બનાવતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/22/dd1944219acc3a5e45dde09aed31e6d82c91f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે નિક્કી તંબોલીએ પોતાનો હૉટ લૂક ફેન્સની સાથે શેર કર્યો હોય, એક્ટ્રેસ હંમેશા પોતાના લૂક્સથી લોકોને દિવાના બનાવતી રહે છે.
7/7
![ઉલ્લેખનીય છે કે, નિક્કી તંબોલીએ તેલુંગુ ઇન્ડસ્ટ્રીમાંથી ફિલ્મોમાં પોતાની કેરિયર શરૂ કરી હતી. વળી, વર્ષ 2020માં તેને ‘ઇન્ડિયા ફેશન ફેક્ટ્રી’થી બૉલીવુડમાં પગ મુક્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/22/df64a5c300d99b0fa654baf3f8251145e54a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, નિક્કી તંબોલીએ તેલુંગુ ઇન્ડસ્ટ્રીમાંથી ફિલ્મોમાં પોતાની કેરિયર શરૂ કરી હતી. વળી, વર્ષ 2020માં તેને ‘ઇન્ડિયા ફેશન ફેક્ટ્રી’થી બૉલીવુડમાં પગ મુક્યો હતો.
Published at : 22 Mar 2023 03:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)