શોધખોળ કરો
'Boycott Bollywood' પર બોલી 'દિલ્હી ક્રાઇમ' એક્ટ્રેસ શેફાલી શાહ, 'નફરત કરવામાં બહુજ એનર્જી લાગે છે જેને........'
Shefali Shah Delhi Crime : મનોરંજનની દુનિયામાં એક શબ્દ બહુ ગુંજી રહ્યો છે, તે છે 'Boycott' 'Boycott Bollywood'. સોશ્યલ મીડિયા પર બૉલીવુડ ફિલ્મોને બોયકૉટ ટ્રેન્ડ વેગ પકડી રહ્યો છે.
ફાઇલ તસવીર
1/8

Shefali Shah Delhi Crime : આજકાલ મનોરંજનની દુનિયામાં એક શબ્દ બહુ ગુંજી રહ્યો છે, તે છે 'Boycott' 'Boycott Bollywood'. સોશ્યલ મીડિયા પર બૉલીવુડ ફિલ્મોને બોયકૉટ કરવાનો ટ્રેન્ડ વેગ પકડી રહ્યો છે.
2/8

'Boycott' 'Boycott Bollywood'. છેલ્લા કેટલાય મહિનાઓથી માનો કે લોકો બૉલીવુડ ફિલ્મો અને બૉલીવુડ સ્ટાર્સને જોવાનુ પસંદ નથી કરી રહ્યાં.
3/8

'Boycott' 'Boycott Bollywood' ટ્રેન્ડના કારણે સિનેમાઘરોમાં સન્નાટો પ્રસરી ગયો છે. બેક-ટૂ-બેક ફિલ્મો ફ્લૉપ થઇ રહી છે. આ કારણે સ્ટાર્સ પણ થોડા નિરાશ છે.
4/8

'Boycott' વાળા ટ્રેન્ડ પર અત્યાર સુધી કેટલાય સેલેબ્સના નિવેદનો સામે આવી ચૂક્યા છે. આ બધાની વચ્ચે હવે 'દિલ્હી ક્રાઇમ'ની એક્ટ્રેસ શેફાલી શાહે પણ આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
5/8

બૉલીવુડ લાઇફને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શેફાલી શાહે કહ્યું- 'નફરત કરવામાં બહુજ એનર્જી લાગે છે, પછી તમે કોઇ સેલેબ્સની કરો કે કોઇ બીજાની'.
6/8

એક્ટ્રેસનુ માનવુ છે કે, નફરતથી તમે પોતાની ઉર્જાને ખોટી દિશામાં બરબાદ કરો છો, જ્યારે તે ઉર્જાને કોઇ સારા અને ક્રિએટિવ કામમાં લગાવી શકો છો.
7/8

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શેફાલી શાહની સૌથી હિટ અને ચર્ચિત સીરીઝમાંની એક 'દિલ્હી ક્રાઇમ' તાજેતરમાં જ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે.
8/8

દિલ્હીની આ બીજી સિઝન છે, જે ચડ્ડી-બંડીધારી ગેન્ગના ક્રાઇમની આસપાસ ફરી રહી છે.
Published at : 29 Aug 2022 10:50 AM (IST)
આગળ જુઓ
Advertisement





















