શોધખોળ કરો
કુંડલી ભાગ્યની 'પ્રીતા' ઉર્ફે શ્રદ્ધા આર્યાની દરેક સ્ટાઇલ છે નિરાળી, હૉટનેસથી આપે છે મોટી મોટી હીરોઇનોને માત, જુઓ.........
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/797a191afdefbd6bcdc4697833eceae0_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કુંડલી ભાગ્ય ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા
1/7
![મુંબઇઃ ટીવી સીરિયલ કુંડલી ભાગ્ય ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા પોતાની સુંદરતા અને અદાકારીના કારણે લાખો દિલો પર રાજ કરી રહી છે. આ શૉમાં તેને પ્રીતાની ભૂમિકા નિભાવી અને ઘરે ઘરે ઓળખ બનાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/ca653b36450112cfe28bf3976535d8c91c05a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટીવી સીરિયલ કુંડલી ભાગ્ય ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા પોતાની સુંદરતા અને અદાકારીના કારણે લાખો દિલો પર રાજ કરી રહી છે. આ શૉમાં તેને પ્રીતાની ભૂમિકા નિભાવી અને ઘરે ઘરે ઓળખ બનાવી છે.
2/7
![સ્ક્રીન હોય કે ઓફ સ્ક્રીન શ્રદ્ધા આર્યા હંમેશા પોતાની સ્ટાઇલથી ફેન્સને ઇમ્પ્રેસ કરી દે છે. એ કહેવુ ખોટુ નથી કે શ્રદ્ધા આર્યા ટીવીની દુનિયાની સૌથી સુંદર એક્ટ્રેસમાની એક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/5220ea10f4e94b983e486204a223fd1212147.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્ક્રીન હોય કે ઓફ સ્ક્રીન શ્રદ્ધા આર્યા હંમેશા પોતાની સ્ટાઇલથી ફેન્સને ઇમ્પ્રેસ કરી દે છે. એ કહેવુ ખોટુ નથી કે શ્રદ્ધા આર્યા ટીવીની દુનિયાની સૌથી સુંદર એક્ટ્રેસમાની એક છે.
3/7
![શ્રદ્ધા આર્યાની પાસે ઇન્ડિયન અને વેસ્ટર્ન બન્ને રીતના આઉટફિટમાં સારી લાગે છે. તેની પાસે ઢગલાબંધ કલેક્શન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/2d9e20f0debd14989ee3c8a53cc8d04fde68a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રદ્ધા આર્યાની પાસે ઇન્ડિયન અને વેસ્ટર્ન બન્ને રીતના આઉટફિટમાં સારી લાગે છે. તેની પાસે ઢગલાબંધ કલેક્શન છે.
4/7
![શ્રદ્ધા આર્યા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર હૉટ તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/bfc144e7b529e4a702a51e7d9480f8e3a1689.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રદ્ધા આર્યા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર હૉટ તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે.
5/7
![આ રાની કલરના લેંઘામાં શ્રદ્ધા આર્યાની સુંદરતાથી તમે પણ નજર નહીં હટાવી શકો. સૉફ્ટ મેકઅપ, સાઇડ પાર્ટેડ હેયર અને સ્ટેટમેન્ટ ઇયરરિંગ્સની સાથે શ્રદ્ધા આર્યાએ આ શાનદાર લૂકને વધુ સ્ટનિંગ બનાવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/d0ff677bd3f1f0ba6e86f89500d5c00b385b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ રાની કલરના લેંઘામાં શ્રદ્ધા આર્યાની સુંદરતાથી તમે પણ નજર નહીં હટાવી શકો. સૉફ્ટ મેકઅપ, સાઇડ પાર્ટેડ હેયર અને સ્ટેટમેન્ટ ઇયરરિંગ્સની સાથે શ્રદ્ધા આર્યાએ આ શાનદાર લૂકને વધુ સ્ટનિંગ બનાવ્યો હતો.
6/7
![આ સુર્ખ લેંઘામાં શ્રદ્ધા આર્યા કોઇ દુલ્હનથી કમ નથી લાગી રહી. એક્ટ્રેસની સુંદરતા અને સાદગી લોકોના દિલને ચોરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/13b8c68b5c03cdea0d019d560ce0c0f7cc565.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સુર્ખ લેંઘામાં શ્રદ્ધા આર્યા કોઇ દુલ્હનથી કમ નથી લાગી રહી. એક્ટ્રેસની સુંદરતા અને સાદગી લોકોના દિલને ચોરી રહી છે.
7/7
![શ્રદ્ધા આર્યાની સુંદરતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/d3221191294fc7496054dc01b60e2e962b748.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રદ્ધા આર્યાની સુંદરતા
Published at : 17 Nov 2021 02:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)