શોધખોળ કરો

બેકલેસ બ્લ્યુ ડ્રેસમાં Hina Khanએ કહેર વરસાવ્યો, ગ્લેમરસ અવતાર જોઈને ફેન્સના હોશ ઉડ્યા

Hina Khan In Shimmer Blue Dress: નાના પડદાની 'અક્ષરા' હિના ખાનના ગ્લેમરસ અવતારે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. આ નવા લૂકમાં હિના ખાન કિલર લુક સાથે ધૂમ મચાવી રહી છે.

હિના ખાન

1/8
ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અને ફેશનેબલ અભિનેત્રી હિના ખાને તાજેતરમાં જ શિમરી બેકલેસ બ્લુ ડ્રેસમાં બોલ્ડ અવતાર બતાવીને દંગ કરી દીધી છે.

2/8
હિના ખાનની આ લેટેસ્ટ તસવીરો કોઈના પણ દિલના ધબકારા વધારી શકે છે, એક્ટ્રેસના આ નવા લુકને જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સના હોશ ઉડી ગયા છે.

3/8
હિના ખાન લેટેસ્ટ ફોટોમાં પોતાની બોલ્ડ અદાઓ બતાવતી જોવા મળી રહી છે. બ્લ્યુ ડ્રેસમાં હિના ખુબ જ કાતિલ પોઝ આપી રહી છે.

4/8
અભિનેત્રીએ રોયલ બ્લ્યુ કલરના બેકલેસ ડ્રેસમાં કિલર પોઝ આપીને સનસનાટી મચાવી છે. હિના કિલર પોઝ સાથે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

5/8
આ બ્લ્યુ રંગના ડ્રેસમાં હિના ખાને પોતાનો ડાર્ક આઈ મેકઅપ પહેર્યો છે તે અદ્ભુત લાગે છે, હિનાએ આ લુકને પૂર્ણ કરવા માટે સિલ્વર જ્વેલરી પહેરી છે. તેના વાળને કર્લિંગ કરીને, અભિનેત્રીએ પાર્ટી લુકમાં જીવંતતા લાવી દીધી છે.

6/8
હિનાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'; ફેમ 'અક્ષરા'ના આ બોલ્ડ અવતારને જોઈને ચાહકો દંગ રહી ગયા છે.

7/8
હિના ખાનની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન-ફોલોઈંગ છે, હિના આધુનિકથી લઈને એથનિક લુકમાં અદ્ભુત લાગે છે.

8/8
નાના પડદા પર હિનાએ પોતાની સંસ્કારી ઇમેજને તોડીને મોસ્ટ ફેશનેબલ ટીવી એક્ટ્રેસનો ખિતાબ હાંસલ કર્યો છે, હવે હિના એક કરતાં વધુ લુકમાં જોવા મળી રહી છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો

ABP Premium

વિડિઓઝ

Mumbai Chembur Fire | આગ તાંડવમાં બે બાળકો સહિત સાત લોકોના મોત, પતરા તોડી લાશો કઢાઈ બહારVadodara Dabhoi Fire | હોટેલ લેક વ્યુમાં લાગી ભીષણ આગ, જાણો શું છે આગ લાગવાનું કારણ?Cabinet Meeting Today | રવિવારે કેબિનેટ બેઠકનો શું છે સસ્પેન્સ, જાણો કેવી છે શક્યતાઓ? | Abp AsmitaGujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો
Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં  પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા

Israel News: ગાઝામાં મસ્જિદ પર ઇઝરાયેલી આર્મીની એર સ્ટ્રાઇક, 18 લોકોના મોત, IDFનો દાવો - ગાઝાની મસ્જિદો 'હમાસ બેઝ'

Cricket: શું આજે તૂટશે સૌથી ઝડપી બોલ ફેંકવાનો શોએબ અખ્તરનો રેકોર્ડ? આ ભારતીય  ડેબ્યૂ મેચમાં રચી શકે છે ઈતિહાસ

Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો

Embed widget