શોધખોળ કરો
Indepandance Day 2022: બબીતાજી સહિતના તારક મહેતાના કલાકારો દેશભક્તિના રંગે રંગાયા
Indepandance Day 2022: બબીતાજી એટલે કે મુનમુન દત્તા સહિતના તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે.
મુનમુન દત્તા
1/5

Indepandance Day 2022: બબીતાજી એટલે કે મુનમુન દત્તા સહિતના તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે.
2/5

હાલમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છોડનાર શૈલેષ લોઢા પણ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા
3/5

હાથમાં તિરંગા સાથે મુનમુન દત્તાએ તસવીર શેર કરી છે
4/5

તારક મહેતામાં અંજલી ભાભીનું પાત્ર નિભાવનાર સુનયના ફોજદારે પણ તસવીર શેર કરી છે.
5/5

હાથમાં તિરંગા સાથે સુનયના ફોજદારે તસવીર શેર કરી.(All Photos-Instagram)
Published at : 15 Aug 2022 04:04 PM (IST)
આગળ જુઓ
Advertisement