જન્નત ઝુબૈરનું નામ ટીવીી જાણીતી અભિનેત્રીઓમાં સામેલ છે. જો કે, જન્નત ઝુબૈર આજકાલ કોઈ ટીવી શોમાં જોવા નથી મળતી પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
2/6
જન્નત ઝુબૈરને સોશિયલ મીડિયા સેન્સેશન પણ કહેવામાં આવે છે, તેના ફેન્સની યાદી કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી.
3/6
જન્નત ઝુબૈરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં અભિનેત્રીનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
4/6
જન્નત ઝુબેર પિંક કલરના ગાઉનમાં કહેર વર્તાવી રહી છે
5/6
બ્લેક સાડીમાં કિલર લુક આપીને જન્નત ઝુબૈર ફેન્સના ધબકારા વધારી રહી છે
6/6
જન્નત ઝુબૈરના ઈન્સ્ટા પર 42 મિલિયન ફોલોઅર્સ છે(All Pic Instagram)