શોધખોળ કરો
Karan-Tejasswi Pics: એસ્કેલેટર પર લિપ લૉક કરતા જોવા મળ્યા કરણ કુંન્દ્રા અને તેજસ્વી પ્રકાશ
પ્રખ્યાત ટીવી એક્ટર કરણ કુન્દ્રા અને અભિનેત્રી તેજસ્વી પ્રકાશની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જેમાં આ બંન્ને એકબીજાને લિપ લોક કરતા જોવા મળી રહ્યા છે.
Karan-Tejasswi
1/9

પ્રખ્યાત ટીવી એક્ટર કરણ કુન્દ્રા અને અભિનેત્રી તેજસ્વી પ્રકાશની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જેમાં આ બંન્ને એકબીજાને લિપ લોક કરતા જોવા મળી રહ્યા છે.
2/9

બી-ટાઉનના ફેમસ કપલ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ દરરોજ ચર્ચામાં રહે છે. તાજેતરમાં બંન્નેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. જેમાં કરણ અને તેજસ્વી એકબીજાને લિપ લોક કરતા જોવા મળી રહ્યા છે.
3/9

વાસ્તવમાં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશના ફોટા કરણે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા છે.
4/9

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ એકબીજાના પ્રેમમાં ખોવાયેલા જોવા મળે છે.
5/9

કરણ અને તેજસ્વીના આ ફોટા ખૂબ જ રોમેન્ટિક છે. એસ્કેલેટર પર બંન્ને લિપ લોક કરતા જોવા મળી રહ્યા છે.
6/9

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
7/9

બિગ બોસ 15 થી કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ એકબીજાને ડેટિંગ કરી રહ્યા છે.
8/9

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની જોડીને ચાહકો ખૂબ પસંદ કરે છે.
9/9

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 04 Sep 2022 12:03 PM (IST)
આગળ જુઓ





















