શોધખોળ કરો
Karan Joharની આ મોસ્ટ અવેટેડ ફિલ્મમાં જોવા મળશે Shraddha Arya
તાજેતરમાં જ અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ નિર્માતા કરણ જોહર સાથે તસવીરો શેર કરી છે
ફાઇલ તસવીર
1/5

તાજેતરમાં જ અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ નિર્માતા કરણ જોહર સાથે તસવીરો શેર કરી છે. શ્રદ્ધા આર્યાએ બોલિવૂડ પ્રોડ્યુસર કરણ જોહર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
2/5

તસવીરોમાં શ્રદ્ધા આર્યા કરણ જોહર સાથે પોઝ આપતી જોઈ શકાય છે. આ દરમિયાન તે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે.
3/5

જ્યારે શ્રદ્ધા બોડીકોન ડ્રેસમાં જોઇ શકાય છે. કરણ જોહર બ્લેક લુકમાં હંમેશાની જેમ જ વધુ સુંદર લાગે છે.આ તસવીરો શેર કરતાં શ્રદ્ધા આર્યએ કેપ્શનમાં લખ્યું છે કે, "એક દિવસનું કામ પૂરું થઈ ગયું છે.
4/5

શ્રદ્ધાએ ખુલાસો કર્યો હતો કે તે કરણ જોહરના પ્રોડક્શન હાઉસ સાથે જોડાઇ છે. પરંતુ તેણે આ પ્રોજેક્ટનું નામ સિક્રેટ રાખ્યું હતું.
5/5

હવે 'ઈન્ડિયા ફોરમ્સ'ના રિપોર્ટ અનુસાર, શ્રદ્ધા આર્યા કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.
Published at : 30 Jul 2022 02:15 PM (IST)
આગળ જુઓ





















