શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બ્લૂ બિકીની પહેરીને પુલમાં ઉતરી ટીવી હૉટ એક્ટ્રેસ, પતિ સાથે પુલમાં જ કર્યુ લંચ, વેકેશનની તસવીરો વાયરલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/25/4a8232b7703693e9fe88fb9c07b9efbd_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Monalisa
1/7
![મુંબઇઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ મોનાલિસા આજકાલ પોતાના પતિ વિક્રાંત સિંહ સાથે માલદીવમાં પોતાનુ વેકેશન એન્જૉય કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તે સતત અહીંથી શાનદાર તસવીરો શેર કરી રહી છે. તાજેતરમાં જ તેને બિકીની પહેરીને એકવાર ફરીથી ધમાલ મચાવી દીધી છે. તેને બિકીનીમાં માલદીવમાં હૉટનેસનો જલવો બતાવ્યો છે, ફેન્સ તેની આ તસવીરોને ખુબ વાયરલ કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/25/1c4dfeff96d13b2e1cfc8cbca5f073fe33eff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ મોનાલિસા આજકાલ પોતાના પતિ વિક્રાંત સિંહ સાથે માલદીવમાં પોતાનુ વેકેશન એન્જૉય કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તે સતત અહીંથી શાનદાર તસવીરો શેર કરી રહી છે. તાજેતરમાં જ તેને બિકીની પહેરીને એકવાર ફરીથી ધમાલ મચાવી દીધી છે. તેને બિકીનીમાં માલદીવમાં હૉટનેસનો જલવો બતાવ્યો છે, ફેન્સ તેની આ તસવીરોને ખુબ વાયરલ કરી રહ્યાં છે.
2/7
![મોનાલિસાએ જો તસવીરો શેર કરી છે, તેમાં તેને બ્લૂ કલરની બિકીની પહેરેલી છે. આ તસવીરોમાં તે એકદમ હૉટ એન્ડ ગ્લેમરસ લાગી રહી છે. તે પોતાની અદાઓથી ફેન્સને દીવાના બનાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/25/6135ecb9fb3a7117f7c7f4b0d6d0812294257.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોનાલિસાએ જો તસવીરો શેર કરી છે, તેમાં તેને બ્લૂ કલરની બિકીની પહેરેલી છે. આ તસવીરોમાં તે એકદમ હૉટ એન્ડ ગ્લેમરસ લાગી રહી છે. તે પોતાની અદાઓથી ફેન્સને દીવાના બનાવી રહી છે.
3/7
![આ તસવીરોમાં મોનાલિસા સ્વીમિંગ પૂલમાં ચિલ કરતી દેખાઇ રહી છે. સામે શાનદાર સમુદ્રનો વ્યૂ પણ દેખાઇ રહ્યો છે. મોનાલિસાની આ સ્ટાઇલ અચ્છા અચ્છાને ફેઇલ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/25/8f64c0e59328168c8e4ac6a45a733605ffb0e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં મોનાલિસા સ્વીમિંગ પૂલમાં ચિલ કરતી દેખાઇ રહી છે. સામે શાનદાર સમુદ્રનો વ્યૂ પણ દેખાઇ રહ્યો છે. મોનાલિસાની આ સ્ટાઇલ અચ્છા અચ્છાને ફેઇલ કરી રહી છે.
4/7
![મોનાલિસાની સાથે તેનો પતિ વિક્રાંત સિંહ પણ ખુબ એન્જૉય કરી રહ્યો છે. આ તસવીરમાં તેને સન ગ્લાસ પહેરેલા છે, તો વળી એક્ટ્રેસ મોનાલિસાએ વાળોને બે પાર્ટમાં ડિવાઇડ કરીને તેમાં રેડ કલરના ફૂલ લગાવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/25/4f7fa61dcd2baa23ac3226c63b2b65f8112ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોનાલિસાની સાથે તેનો પતિ વિક્રાંત સિંહ પણ ખુબ એન્જૉય કરી રહ્યો છે. આ તસવીરમાં તેને સન ગ્લાસ પહેરેલા છે, તો વળી એક્ટ્રેસ મોનાલિસાએ વાળોને બે પાર્ટમાં ડિવાઇડ કરીને તેમાં રેડ કલરના ફૂલ લગાવ્યા છે.
5/7
![પૂલમાં તેનો લંચ સર્વ કરવામાં આવ્યો છે, જે એક વ્હાઇટ કલરની એક મોટી હાર્ટ શેપ વાળી ટોકરીમાં સર્વ કરવામાં આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/25/f38bdff167c6ce71cca4cc23fe34188a8e60e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂલમાં તેનો લંચ સર્વ કરવામાં આવ્યો છે, જે એક વ્હાઇટ કલરની એક મોટી હાર્ટ શેપ વાળી ટોકરીમાં સર્વ કરવામાં આવ્યો છે.
6/7
![બન્ને પોતાના ખાવાનાને ખુબ એન્જૉય કરતા દેખાઇ રહ્યાં છે. મોનાલિસા પણ પતિ સાથે ક્વૉલિટી ટાઇમને એન્જૉય કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/25/2c68a2dff42122750249d9255bf8cefc3427b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બન્ને પોતાના ખાવાનાને ખુબ એન્જૉય કરતા દેખાઇ રહ્યાં છે. મોનાલિસા પણ પતિ સાથે ક્વૉલિટી ટાઇમને એન્જૉય કરી રહી છે.
7/7
![ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા હવે હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ બની ચૂકી છે. તૌબા-તૌબા અને બ્લેકમેઇલ જેવી ફિલ્મોની સાથે સાથે તે કેટલાય મોટા મોટા ટીવી શૉમાં ભાગ લઇ ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/25/5e7e0fcb6ca504848b7d3b631876e84250318.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા હવે હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ બની ચૂકી છે. તૌબા-તૌબા અને બ્લેકમેઇલ જેવી ફિલ્મોની સાથે સાથે તે કેટલાય મોટા મોટા ટીવી શૉમાં ભાગ લઇ ચૂકી છે.
Published at : 25 Aug 2021 10:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)