શોધખોળ કરો

Pics: રંગબેરંગી બિકીની પહેરી દરિયામાં નહાવા પડી 'નાગિન', સામે આવી Mouniની લેટેસ્ટ તસવીરો.......

ફાઇલ તસવીર

1/8
Mouni Roy: ‘નાગિન’ ફેમ એક્ટ્રેસ મૌની રૉય (Mouni Roy) આજકાલ માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે. જ્યાંથી તે સતત પોતાની હૉટ તસવીરો શેર કરી રહી છે. ફેન્સ પણ આ તસવીરો પર ખુબ જ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.

2/8
એ વાત બધાની જ જાણે છે કે મૌની રૉય ટિનસેલ ટાઉનની ફેશનિસ્ટા છે, અને તે પોતાની ફેશન સેન્સથી પોતાના ફેન્સના દિલ જીતી લે છે.

3/8
બિકીની ફ્લૉન્ટ કરવાની હોય કે પછી સાડી, મૌની રૉય પોતાના વેકેશનને ઓન પૉઇન્ટ રાખવાનુ પસંદ કરે છે, અને ફેન્સ તેના લૂક્સના દિવાના થઇ જાય છે.

4/8
મૌની રૉયે માલદીવમાં વેકેશનમાંથી પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાનો હૉટ લૂકથી ઇન્ટરનેટનુ ટેમ્પરેચર વધારી રહી છે.

5/8
એક્ટ્રેસે યલો અને બ્લૂ કલરની રંગબેરંગી બિકીની પહેરી છે અને પોતાની ટૉન્ડ બૉડીને ફ્લૉન્ટ કરતા દરિયામાં નહાવા પડી છે, દરિયામાંથી એક્ટ્રેસે જબદસ્ત પૉઝ આપ્યા છે.

6/8
એક્ટ્રેસ આ દરમિયાન નૉ મેકઅપ લૂક્સમાં ખુબ કમાલની લાગી રહી છે. આ તસવીરોને શેર કરતા મૌની રૉયે કેપ્શનમાં લખ્યું છે- હું માનસિક રીતે અહીં છું.............

7/8
મૌની રૉયની લેટેસ્ટ તસવીરો જોઇને ફેન્સ દિવાની થઇ ગયા છે, તે ‘બ્રહ્માસ્ત્ર’ની એક્ટ્રેસના આ બૉલ્ડ લૂકને ખુબ પસંદ કરી રહ્યાં છે.

8/8
આ પહેલા, મૌની રૉયે બેકસાઇડ પૉઝ આપ્યા હતા, આ દરમિયાન તે દરિયા કિનારે વ્હાઇટ કલરનો માત્ર ધાબળો ઓઠીને બેસી હતી.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget