શોધખોળ કરો

ડિઝાઇનર સાડી અને પરફેક્ટ હેયરકટમાં એકદમ સેક્સી અને સુંદર લાગી રહી છે ટીવીની આ એક્ટ્રેસ, તસવીરો વાયરલ

Rubina_Dilaik__39

1/6
મુંબઇઃ રૂબિના દિલૈક આમ તો એકમદ સ્ટાઇલિશ છે પરંતુ જ્યારે તે હસીના બની ઠનીને નીકળે છે ત્યારે ફેન્સનો પારો ચઢી જાય છે.

2/6
રવિવારે પણ રૂબિના દિલૈકને તે જ કાતિલ અંદાજ દેખાયો, તો લોકો જોતા જ રહી ગયા. રૂબિના દિલૈક રવિવારે બિગ બૉસ ઓટીટી વીકેન્ડ કા વાર સ્પેશ્યલ એપિસૉડમાં ગઇ હતી.

3/6
રૂબિના દિલૈકની આ સ્ટાઇલ જોઇને દરેક ચોંકી ગયા, રૂબિના દિલૈક ડિઝાઇનર સાડીમાં એકદમ સુંદર લાગી રહી હતી. તેના પર તેનો ન્યૂ હેરસ્ટાઇલ તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો.

4/6
રૂબિના દિલૈકના આ શાનદાર લૂક સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, સિલ્કની આ સાડીમાં રૂબિના દિલૈક ખરેખરમાં એકદમ શાનદાર અને સ્ટાઇલિશ લાગી રહી હતી.

5/6
વળી, રૂબિના દિલૈકની સાથે સાથે આ સ્પેશ્યલ એપિસૉડમાં નિક્કી તંબોલી પણ પહોંચી હતી, અને બન્નેએ શૉમાં જઇને ખુબ મસ્તી કરી હતી.

6/6
બન્નેએ ઘરમાં એન્ટ્રી લીધી અને અન્ય કન્ટેસ્ટન્ટની સાથે મળીને ખુબ મસ્તી કરી હતી, અને તેમને ટાસ્ક પણ આપ્યા હતા.  ---

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget