શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પિન્ક બિકીનીમાં પુલમાં મસ્તી કરતી દેખાઇ 'ગોપી વહુ', લેટેસ્ટ તસવીરોએ ફેન્સ જીત્યુ દિલ, જુઓ......
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/c57f3574fa2a89d761f4825869b63141_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Devoleena_Bhattacharjee_
1/10
![મુંબઇઃ સ્ટાર પ્લસની પૉપ્યૂલર સીરિયલ 'સાથ નિભાના સાથીયા'માં ગોપી વહુની ભૂમિકા નિભાવનારી Devoleena Bhattacharjeeની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/c39881e8d7b1a184a9661f63f9778a72c9265.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ સ્ટાર પ્લસની પૉપ્યૂલર સીરિયલ 'સાથ નિભાના સાથીયા'માં ગોપી વહુની ભૂમિકા નિભાવનારી Devoleena Bhattacharjeeની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
2/10
![આ ફોટોશૂટમાં દેવોલિના ભટ્ટાચાર્જી પુલના કિનારે વાઇનનો ગ્લાસ હાથમાં લઇને ખુબ મસ્તી કરતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/c99bcccfb77e513e4a05c9b0e71303f8503f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટોશૂટમાં દેવોલિના ભટ્ટાચાર્જી પુલના કિનારે વાઇનનો ગ્લાસ હાથમાં લઇને ખુબ મસ્તી કરતી દેખાઇ રહી છે.
3/10
![રવિવારે જ દેવોલિના ભટ્ટાચાર્જીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. આ વીકેન્ડમાં તે નાસિકના એક રિઝોર્ટમાં એન્જૉય કરી રહી છે. જેની તસવીરો તેને સોશ્યલ મીડિયા પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/8357e729f71ada8b25772c6219d4068f680c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રવિવારે જ દેવોલિના ભટ્ટાચાર્જીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. આ વીકેન્ડમાં તે નાસિકના એક રિઝોર્ટમાં એન્જૉય કરી રહી છે. જેની તસવીરો તેને સોશ્યલ મીડિયા પર શેર કરી છે.
4/10
![આ તસવીરોમાં તેનો સુંદર અવતાર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. આની સાથે જ તેનો એક વીડિયો પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે બિકીનીમાં ડાન્સ કરતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/2630078da11ec8708e5280577e28d12af7dd3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં તેનો સુંદર અવતાર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. આની સાથે જ તેનો એક વીડિયો પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે બિકીનીમાં ડાન્સ કરતી દેખાઇ રહી છે.
5/10
![ફેન્સ દેવોલિના ભટ્ટાચાર્જીના આ અંદાજના ખુબ દીવાના થયા છે. અને તસવીરો પર જબરદસ્ત લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/3cadd6d88fbc3139b4c5478ed2752f8ef375b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેન્સ દેવોલિના ભટ્ટાચાર્જીના આ અંદાજના ખુબ દીવાના થયા છે. અને તસવીરો પર જબરદસ્ત લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
6/10
![આની સાથે જ કેટલાક યૂઝર્સ દેવોલિના ભટ્ટાચાર્જીનો આ લૂક ગોપી વહુના રૉલ સાથે પણ કમ્પેર કરી રહ્યાં છે, અને કૉમેન્ટમાં લખી રહ્યાં છે કે તેની આ તસવીરો જોઇને કોકિલાબેન ગુસ્સે થઇ જશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/99ca92128636b85085bd5713ebae8c6acc4ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આની સાથે જ કેટલાક યૂઝર્સ દેવોલિના ભટ્ટાચાર્જીનો આ લૂક ગોપી વહુના રૉલ સાથે પણ કમ્પેર કરી રહ્યાં છે, અને કૉમેન્ટમાં લખી રહ્યાં છે કે તેની આ તસવીરો જોઇને કોકિલાબેન ગુસ્સે થઇ જશે.
7/10
![દેવોલિના ભટ્ટાચાર્જીએ અહીં પીળા રંગની બિકીની પહેરેલી છે, આની સાથે જ તેને પ્રિન્ટેડ બૉટમ પહેરેલુ છે. આમાં તે સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/e5e9a359a9686cfe2bddc41bd6c3e7a0f7589.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેવોલિના ભટ્ટાચાર્જીએ અહીં પીળા રંગની બિકીની પહેરેલી છે, આની સાથે જ તેને પ્રિન્ટેડ બૉટમ પહેરેલુ છે. આમાં તે સુંદર લાગી રહી છે.
8/10
![દેવોલિના ભટ્ટાચાર્જીની તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/42c534a523afa0602a37ab681ec9c21ab8b67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેવોલિના ભટ્ટાચાર્જીની તસવીરો
9/10
![દેવોલિના ભટ્ટાચાર્જીની તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/4d3c88c13b478bed6270340b37e0fa46f9e9f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેવોલિના ભટ્ટાચાર્જીની તસવીરો
10/10
![દેવોલિના ભટ્ટાચાર્જીની તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/18f7a953de5a79c9e95b806c5432e340103bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેવોલિના ભટ્ટાચાર્જીની તસવીરો
Published at : 24 Aug 2021 11:07 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)