શોધખોળ કરો

Television : હંમેશા સુપરહોટ અવતારમાં દેખાતી ઉર્ફીએ આ વખતે બધાને ચોંકાવ્યા, જુઓ સંસ્કારી અવતાર

Urfi Javed Airport Look: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ ફરી એકવાર તેની ફેશનને કારણે ચર્ચામાં આવી છે. આ વખતે બોલ્ડ વેસ્ટર્ન લુકને છોડીને ઉર્ફી એરપોર્ટ પર સંપૂર્ણ સંસ્કારી લુકમાં જોવા મળી હતી.

Urfi Javed

1/9
ઉર્ફી રવિવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી જ્યાં તેણે સ્ટાઇલિશ અને આધુનિક કપડાં છોડીને પરંપરાગત પોશાક પહેર્યો હતો.

2/9
ઉર્ફીએ હળવા ગુલાબી રંગનો પરંપરાગત સલવાર સૂટ પહેર્યો હતો અને તે તેના દુપટ્ટાને હલાવીને પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી હતી.

3/9
પોતાની અજીબોગરીબ ફેશનને કારણે હંમેશા વિવાદોમાં રહેતી ઉર્ફીનો સંસ્કારી લુક જોઈને બધા દંગ રહી ગયા.

4/9
પરંતુ 'બિગ બોસ ઓટીટી' ફેમ ફેશન દિવાએ આ ડ્રેસમાં પણ પોતાનું મન લગાવી દીધું હતું અને દોરીથી બાંધેલા બેકલેસ સૂટમાં પોઝ આપીને દરેકના હોશ ઉડાવી દીધા હતા.

5/9
ઉર્ફીને આ વખતે સંપૂર્ણ કપડામાં જોઈને લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે, અભિનેત્રીએ બન પહેર્યું હતું અને તે હાઈ હીલ્સમાં ચાલતી જોવા મળી હતી.

6/9
ઉર્ફીએ કેમેરાની સામે બેકલેસ ડિઝાઇનને ફ્લોન્ટ કરી.

7/9
ઉર્ફી આ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સ્મિત અને હળવા શેડના મેકઅપે ઉર્ફીના શરારા શૂટમાં ચાર ચાંદ લગાવી દીધા હતાં.

8/9
ઉર્ફીના ચાહકોએ તેને એરપોર્ટ પર સેલ્ફી માટે ઘેરી લીધો હતો.

9/9
આ પહેલા ઉર્ફીએ જાવેદ અખ્તર સાથે તેની તસવીર શેર કરી હતી, જેના કેપ્શનમાં લખ્યું હતું, 'આખરે આજે મારા દાદાને મળવાનું થયું. ઉર્ફીએ આ ફોટોને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ

'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ

રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો

ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત

Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર

ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ

Embed widget