શોધખોળ કરો
Avneet Kaurએ સ્ટાઇલિશ લૂકમાં બતાવ્યા નખરાં, ગ્લેમરસ તસવીરો જોઇ ફેન્સ ફિદા........
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/15/4cd312328593c64c9d9c8ce21a50ab851657877347_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/9
![મુંબઇઃ ટીવી એક્ટ્રેસ અવનીત કૌર આજકાલ ખુબ ચર્ચામાં છે, તે પોતાની ગ્લમેરસ અને હૉટ અદાઓથી ફેન્સની ખુબ નજીક છે. એક્ટ્રેસ પોતાના સિઝલિંગ લૂકથી સોશ્યલ મીડિયા પર કેર વર્તાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/15/7c7d37e631a3e4b4705700e107ed095676cf7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ અવનીત કૌર આજકાલ ખુબ ચર્ચામાં છે, તે પોતાની ગ્લમેરસ અને હૉટ અદાઓથી ફેન્સની ખુબ નજીક છે. એક્ટ્રેસ પોતાના સિઝલિંગ લૂકથી સોશ્યલ મીડિયા પર કેર વર્તાવી રહી છે.
2/9
![અવનીત કૌરે ઇન્સ્ટાગ્રા્મ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ એકદમ જ સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/15/92ff9e3cf47fcc182c9374dd89caac39b1248.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીત કૌરે ઇન્સ્ટાગ્રા્મ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ એકદમ જ સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી રહી છે.
3/9
![આ તસવીરોમાં અવનીત કૌર ડેનિમ જીન્સ અને વ્હાઇટ ક્રૉપ ટૉપ પહેરીને દેખાઇ રહી છે. એક્ટ્રેસે પોતાના લૂકને પુરો કરવા માટે ઓપન લાઇનિંગ વાળો શર્ટ પહેરી રાખ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/15/befb88c3ea608dbfe68623902df9c7d20c33d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં અવનીત કૌર ડેનિમ જીન્સ અને વ્હાઇટ ક્રૉપ ટૉપ પહેરીને દેખાઇ રહી છે. એક્ટ્રેસે પોતાના લૂકને પુરો કરવા માટે ઓપન લાઇનિંગ વાળો શર્ટ પહેરી રાખ્યો છે.
4/9
![પોતાના આ લૂકને વધુ સ્ટાઇલિશ બનાવવા માટે અવનીત કૌરે પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે અને ચશ્માથી સ્ટાઇલ કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/15/ec23d6e6cc903c47bdf4b9fd936f2123ef51a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોતાના આ લૂકને વધુ સ્ટાઇલિશ બનાવવા માટે અવનીત કૌરે પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે અને ચશ્માથી સ્ટાઇલ કર્યા છે.
5/9
![અવનીત કૌર રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ છે, અને પોતાની કાતિલ અદાઓથી ફેન્સનું ખુબ મનોરંજન કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/15/ef72e20cf3e5ef73657034f914e8b249f9bbc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીત કૌર રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ છે, અને પોતાની કાતિલ અદાઓથી ફેન્સનું ખુબ મનોરંજન કરતી રહે છે.
6/9
![અવનીત કૌરે કેરિયરની શરૂઆત એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી, અત્યાર સુધી તેને પોતાની કેરિયરમાં કેટલાય સુપરહીટ શૉમાં કામ કર્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/15/93563feb32cf30c5bc35ccf20c2a8f3a77e7a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીત કૌરે કેરિયરની શરૂઆત એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી, અત્યાર સુધી તેને પોતાની કેરિયરમાં કેટલાય સુપરહીટ શૉમાં કામ કર્યુ છે.
7/9
![અવનીત કૌરને આજે ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખની જરૂર નથી. અભિનેત્રીએ પોતાના દમ પર ઓળખ બનાવી છે. આ સાથે અવનીત પણ બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/15/cadf5b4f07b320a924e2bd8e79a672293d384.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીત કૌરને આજે ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખની જરૂર નથી. અભિનેત્રીએ પોતાના દમ પર ઓળખ બનાવી છે. આ સાથે અવનીત પણ બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે.
8/9
![અવનીત કૌર ટૂંક સમયમાં નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ટીકૂ વેડ્સ શેરૂથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/15/898b669ab4047ce16497ae91a2a11ca44f574.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીત કૌર ટૂંક સમયમાં નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ટીકૂ વેડ્સ શેરૂથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
9/9
![અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ચાહકોમાં ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી. આ જ કારણ છે કે અવનીત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 32.3 મિલિયન ફોલોઅર્સ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/15/dcb02742a91e749cafef2912bf511660f522c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ચાહકોમાં ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી. આ જ કારણ છે કે અવનીત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 32.3 મિલિયન ફોલોઅર્સ છે.
Published at : 15 Jul 2022 02:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)