શોધખોળ કરો

ટીવીની આ એક્ટ્રેસ પર ચઢ્યો નોરા ફતેહીનો રંગ, કરવા લાગી નોરાની સ્ટાઇલની કૉપી, તસવીરો વાયરલ

હિના ખાન - લેટેસ્ટ ફોટોશૂટ

1/7
મુંબઇઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ હિના ખાનની ગણતરી મૉસ્ટ ગ્લેમરસ એક્ટ્રેસીસમાં થાય છે, અને સમયની સાથે તેની સ્ટાઇલ વધુ નિખરી પણ છે. પરંતુ લેટેસ્ટ ફોટોશૂટમાં હિના ખાનનો અંદાજ કંઇક અલગ જ દેખાઇ રહ્યો છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)

2/7
બિખરેલી ઝૂલ્ફો, કાળી કાળી આંખો, ડાર્ક મેકઅપ..... હિના ખાનની જે લેટેસ્ટ તસવીરો સામે આવી છે તેને સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. પરંતુ લાગે છે કે હિના ખાન પર હવે નોરા ફતેહીનો રંગ ચઢવા લાગ્યો છે.

3/7
આ તસવીરોને જોઇને તમે પણ સમજી શકો છો. આ બન્ને તસવીરોમાં કંઇક વધારે ફરક નથી. એકમાં નોરા ફતેહી છે, બીજામાં હિના ખાન છે. પરંતુ અંદાજ બન્નેનો સરખો જ છે.

4/7
નોરા ફતેહી પણ સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે, અને હંમેશા પોતાના સ્ટાઇલિશ તસવીરો શેર કરતી રહે છે, અને હિના ખાન પણ તેના નકશે કદમ પર ચાલતી હોય તેવી દેખાઇ રહ્યું છે.

5/7
કમ સે કમ હિના ખાનના લેટેસ્ટ ફોટોશૂટને જોઇને તો એ કહી જ શકાય છે કે તેના પર નોરાનો રંગ ચઢ્યો છે. હિના ખાન તાજેતરમાં જ માલદીવમાં વેકેશન મનાવીને પરત ફરી છે.

6/7
માલદીવથી આવતાં જ હિના ખાનનો આ દિલકશ અંદાજ સામે આવ્યો તો ફેન્સ પણ ચોંક્યા. હિના ખાનની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.

7/7
હિના ખાન - લેટેસ્ટ ફોટોશૂટ
હિના ખાન - લેટેસ્ટ ફોટોશૂટ

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget