શોધખોળ કરો

Tvની આ સંસ્કારી વહુનો પહેલા ક્યારેય નહીં જોયો હોય આવો ટશન અવતાર, પહાડોની વચ્ચે કર્યુ બાઇક રાઇડિંગ

ફાઇલ તસવીર

1/8
મુંબઇઃ ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસમાં ગણાતી શિવાંગી જોષી આજકાલ ખુબ ચર્ચામાં છે, ટીવી પર નાયરાની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતી થયેલી શિવાંગી જોષીએ હવે પોતાના ટશન અવતારને ફેન્સ સામે શેર કર્યો છે.

2/8
શિવાંગી જોષી આમ તો ટીવી પર એક સાદગીભર્યુ જીવન જીવતી બતાવવામાં આવે છે, પરંતુ રિયલ લાઇફમાં તે એકદમ હૉટ અને અલગ છે.

3/8
શિવાંગી જોષીના ફેન્સને પણ તેનુ ડાઉન ટૂ અર્થ રહેવુ ખુબ પસંદ છે, શિવાંગી જોષીની હાલમાં કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.

4/8
શિવાંગી જોષી હાલમાં ખતરો કે ખિલાડી 12માં સ્ટન્ટ કરતી દેખાઇ રહી છે.

5/8
તાજેતરમાં જ શિવાંગી જોષીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસનો જબરદસ્ત અંદાજ જોવા મળી રહ્યો છે.

6/8
તસવીરોમાં તમે જોઇ શકો છો કે શિવાંગી જોષી એકદમ હૉટ અંદાજમાં બાઇક રાઇડ કરતી દેખાઇ રહી છે.

7/8
શિવાંગી જોષીનો આ ટશન તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, અત્યાર સુધી એક્ટ્રેસની તસવીરોને લાખોમાં લાઇક્સ મળી ચૂકી છે.

8/8
શિવાંગી જોષી સોશ્યલ મીડિયા લવર છે, અને તેની કોઇપણ તસવીર કે વીડિયો આવતાની સાથે જ સેકન્ડોમાં વાયરલ થઇ જાય છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget