શોધખોળ કરો
'ધી ફેમિલી મેન'ની એક્ટ્રેસ આશ્લેષા ઠાકુરને સોશિયલ મીડિયા પર મળી રહ્યાં છે આ પ્રકારનાં મેસેજ, જાણો અભિનેત્રીએ શું કહ્યું?

2
1/5

મનોબાજપેયીની વેબ સીરિઝ "ધી ફેમિલી મેન"ને સફળતા મળતાં એક્ટ્રેસ અશ્લેષા ઠાકુર હાલ ચર્ચામાં છે. આટલું જ નહીં અભિનયથી લોકોને દિલ જીતનાર આ અભિનેત્રીને હાલ સોશિયલ મીડિયા પર મેરેજની ઓફર પણ મળી રહી છે.
2/5

મનોજ બાજપેયીની "ધી ફેમિલી મેન" વેબ સિરીઝથી એક્ટ્રેસ અશ્લેષા ઠાકુરને બહુ ટૂંકા સમયમાં પ્રસિદ્ધિ મળી છે. એક્ટ્રેસ અશ્લેષા ઠાકુર આ વેબ સિરીઝમાં મનોજ બાજપેયીની દીકરી ધરીત્રીનો રોલ અદા કરી રહી છે. સેકેન્ડ સીરિઝમાં તેના અદભૂત પર્ફોમન્સના કારણે સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા થઇ રહી છે.
3/5

"ધી ફેમિલી મેન" વેબ સિરીઝથી લોકોના દિલ જીતનાર અશ્લેષા ઠાકુરના કામથી લોકો એટલા પ્રભાવિત થયા છે કે, હાલ સોશિયલ મીડિયા પર અશ્લેષા ઠાકુરને મેરેજના પ્રપોઝલ મળી રહ્.યાં છે.
4/5

અશ્લેષા ઠાકુરે વેબ સીરિઝ "ધી ફેમિલી મેન"ના અનુભવ શેર કરતાં કહ્યું કે, "આ વેબ સિરીઝમાં મારો રોલ લોકોનું ધ્યાન આકર્ષિત કરી શક્યો છે. જેના કારણે મને ખૂબ જ સ્વીટ મેસેજ મળી રહ્યાં છે. હું બધું જ ખૂબ જ એન્જોય કરી રહી છું"
5/5

અશ્લેષા ઠાકુરે વેબ સીરિઝ "ધી ફેમિલી મેન"ના અનુભવ શેર કરતાં કહ્યું કે, "આ વેબ સીરિઝથીમાં કામ કરતાં મને ઘણું શીખવા મળ્યું. ખાસ કરીને મનોજ બાજપેચી સર પાસેથી મેં ઘણું શીખ્યું"
Published at : 09 Jul 2021 01:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દુનિયા
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
