શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રણવીરની આગામી ફિલ્મ જયેશભાઈ જોરદારનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે, જુઓ જયેશભાઈના જોરદાર Photos
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/c743e776783c1a4ede4fd5758015cc34_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Jayeshbhai_Jordar_5
1/5
![ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં હવે ફરી એકવાર રણવીર નવા અવતારમાં જોવા મળશે, પરંતુ આ વખતે અભિનેતા તેની મજબૂત હીરોની ઈમેજથી કંઈક અલગ જ દેખાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/b9ef973cbd92297a75a407d0c59c37d070468.png?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં હવે ફરી એકવાર રણવીર નવા અવતારમાં જોવા મળશે, પરંતુ આ વખતે અભિનેતા તેની મજબૂત હીરોની ઈમેજથી કંઈક અલગ જ દેખાશે.
2/5
![તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ની રિલીઝ ડેટ પહેલા જ જાહેર થઈ ગઈ છે. હવે આવતીકાલે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થશે. તો રણવીર સિંહનું દમદાર પાત્ર જોવા માટે તૈયાર થઈ જાઓ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/74ece3d0ea12314c6e242335b504d68a95595.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ની રિલીઝ ડેટ પહેલા જ જાહેર થઈ ગઈ છે. હવે આવતીકાલે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થશે. તો રણવીર સિંહનું દમદાર પાત્ર જોવા માટે તૈયાર થઈ જાઓ.
3/5
![આ વર્ષે ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ છે અને દર્શકો ઘણી ફિલ્મોની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આમાંથી એક ફિલ્મ રણવીર સિંહ સ્ટારર 'જયેશભાઈ જોરદાર' છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/299cd50d350fafad7e381336c5ae7c9c6b179.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વર્ષે ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ છે અને દર્શકો ઘણી ફિલ્મોની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આમાંથી એક ફિલ્મ રણવીર સિંહ સ્ટારર 'જયેશભાઈ જોરદાર' છે.
4/5
![રણવીર સિંહ ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'માં જયેશભાઈનો રોલ કરી રહ્યો છે. તે એક ગુજરાતી છોકરાની ભૂમિકામાં જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/6367022ad050f3007a543094091aa7a283263.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રણવીર સિંહ ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'માં જયેશભાઈનો રોલ કરી રહ્યો છે. તે એક ગુજરાતી છોકરાની ભૂમિકામાં જોવા મળશે.
5/5
![રણવીર સિંહે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 'જયેશભાઈ જોરદાર'ના ટ્રેલર રિલીઝ વિશે માહિતી આપી છે. ફિલ્મના ટ્રેલરને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/ee8a803efb6d9d85add58a9e0b5a45560c3f7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રણવીર સિંહે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 'જયેશભાઈ જોરદાર'ના ટ્રેલર રિલીઝ વિશે માહિતી આપી છે. ફિલ્મના ટ્રેલરને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
Published at : 18 Apr 2022 11:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)