શોધખોળ કરો
આ ગુજરાતી અભિનેત્રીઓએ જીત્યું ચાહકોનું દીલ, જુઓ તસવીરો
Monal_Gajjar1
1/7

'છેલ્લો દિવસ' જેવી ગુજરાતી ફિલ્મોથી ફરી એકવાર ચાહકો ગુજરાતી ફિલ્મો તરફ વળ્યા છે, ત્યારે અહીં એવી પાંચ ગુજરાતી અભિનેત્રીઓની વાત કરી રહ્યા છીએ. જેણે ચાહકોનું પોતાના અભિનયથી દિલ જીત્યું છે.
2/7

આરોહી પટેલે સંદીપ પટેલની 'મોતી ના ચોક રે સપના મા દીઠા' માં બાળ કલાકાર તરીકે તેની શરૂઆત કરી હતી. તેણે વિજયગીરી બાવાના નાટક 'પ્રેમજીઃ રાઇઝ ઓફ અ વોરિયર'માં મુખ્ય મહિલાની ભૂમિકા ભજવી હતી.
Published at : 08 Dec 2021 01:00 PM (IST)
આગળ જુઓ





















