શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ટીવીની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ છે Shama Siknader, એક્ટ્રેસે આ તસવીરોમાં બતાવ્યો પોતાનો સ્ટનિંગ લૂક
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/9a6079dfb695c5d005e11d1f729718f7_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shama_Sikndar
1/6
![મુંબઇઃ ટીવીની પૉપ્યૂલર અને સૌથી બૉલ્ડ એક્ટ્રેસ શમા સિકન્દર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાની ગૉર્ઝિયસ અને સ્ટનિંગ તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરો સોશ્યલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જાય છે. તાજેતરમાં જ તેને આવી જ કેટલીક તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/20faf4688c0a9bcd404a2f75ad36df5d6d4ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટીવીની પૉપ્યૂલર અને સૌથી બૉલ્ડ એક્ટ્રેસ શમા સિકન્દર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાની ગૉર્ઝિયસ અને સ્ટનિંગ તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરો સોશ્યલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જાય છે. તાજેતરમાં જ તેને આવી જ કેટલીક તસવીરો શેર કરી છે.
2/6
![શમા સિકન્દર દરેક વખતે સાબિત કરે છે કે તે અન્ય એક્ટ્રેસથી એકદમ બૉલ્ડ અને સ્ટનિંગ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/ffe7358861696b537bd66e5e262d10fcf3b82.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમા સિકન્દર દરેક વખતે સાબિત કરે છે કે તે અન્ય એક્ટ્રેસથી એકદમ બૉલ્ડ અને સ્ટનિંગ છે.
3/6
![આ તસવીરોમાં તેને સફેદ બ્રાલેટ અને હાઇ વેસ્ટેડ ચેક્ડ પેન્ટ્સ પહેરેલુ છે. તેને આના પર સફેદ જેકેટ પણ પહેરેલુ છે અને વાળનો ખુલ્લા રાખ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/89b8221ae2de2da8e9ac3c3d3321df079ba92.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં તેને સફેદ બ્રાલેટ અને હાઇ વેસ્ટેડ ચેક્ડ પેન્ટ્સ પહેરેલુ છે. તેને આના પર સફેદ જેકેટ પણ પહેરેલુ છે અને વાળનો ખુલ્લા રાખ્યા છે.
4/6
![શમા સિકન્દરે આ તસવીરોને શેર કરતા 'વ્હાઇટ' લખ્યુ છે. આના સાથે જ તેને પ્રેમમાં ડુબેલી સ્માઇલી વાળી ઇમૉજી પણ કેપ્શનમાં સામેલ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/9c595e33343cbb7c8ecd61a9c3a9a90f60780.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમા સિકન્દરે આ તસવીરોને શેર કરતા 'વ્હાઇટ' લખ્યુ છે. આના સાથે જ તેને પ્રેમમાં ડુબેલી સ્માઇલી વાળી ઇમૉજી પણ કેપ્શનમાં સામેલ કરી છે.
5/6
![શમા સિકન્દરે વેબ સીરીઝ 'માયા'માં પણ પોતાનો બૉલ્ડ અવતાર બતાવ્યો અને એક અલગ મુકામ હાંસલ કર્યો. તેને એક એવી મહિલાની ભૂમિકા નિભાવી જે પોતાની યૌન ઇચ્છાઓને પુરી કરવાની પુરી કોશિશ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/bd4cd4a6b9ecb1e06fbca76adbbfb962614ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમા સિકન્દરે વેબ સીરીઝ 'માયા'માં પણ પોતાનો બૉલ્ડ અવતાર બતાવ્યો અને એક અલગ મુકામ હાંસલ કર્યો. તેને એક એવી મહિલાની ભૂમિકા નિભાવી જે પોતાની યૌન ઇચ્છાઓને પુરી કરવાની પુરી કોશિશ કરે છે.
6/6
![શમા સિકન્દરે બાયપાસ રૉડ, સેક્સોહૉલિક અને માયાઃ ધ સ્લેવ ઓફ હર ડિઝાયરમાં બેસ્ટ અદાકારી અને લૂકથી ફેન્સનુ દિલ જીતી લીધુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/4ed306a3b5b0f16306e17085838200e060d27.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમા સિકન્દરે બાયપાસ રૉડ, સેક્સોહૉલિક અને માયાઃ ધ સ્લેવ ઓફ હર ડિઝાયરમાં બેસ્ટ અદાકારી અને લૂકથી ફેન્સનુ દિલ જીતી લીધુ છે.
Published at : 16 Jul 2021 10:23 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)