Avneet Kaur, અવનીત કૌર આજકાલ પોતાના બૉલીવુડ ડેબ્યૂને લઇને ચર્ચામાં છે. આ બધાની વચ્ચે એક્ટ્રેસ અત્યારે વેકેશન એન્જૉય કરવા માલદીવ પહોંચી છે, જેની તેને ખુદ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે.
2/6
એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ જલપરી બનેલી દેખાઇ રહી છે.
3/6
અવનીત કૌર આ તસવીરોમાં રાફ્ટિંગ કરતી દેખાઇ રહી છે, બિકીનીમાં અવનીત કૌરનો લૂક એકદમ હૉટ લાગી રહ્યો છે.
4/6
અવનીત કૌર અવારનવાર પોતાના ફેન્સ સાથે પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
5/6
અવનીત કૌરે પોતાની કેરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી, પરંતુ 20 વર્ષની ઉંમરમાં તેને જે મુકામ હાંસલ કર્યો છે તે કાબિલેતારીફ છે.
6/6
અવનીત કૌર બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ટીકૂ વેડ્સ શેરુથી બૉલીવુડમાં પગ મુકવાની છે.