શોધખોળ કરો
Photos: ઓલ બ્લેક લૂક સાથે ફરવા નીકળી શાહનાઝ ગિલ, કેમેરામાં કેદ થયા એક્ટ્રેસના એકથી એક ચઢિયાતા પૉઝ.......
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/29/882c794dcea0bdbc751e162c8b26b998_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(પ્રતિકાત્મક તસવીર)
1/6
![Photos: શાહનાઝ ગિલ તે સેલિબ્રિટીઝમાંથી નથી, જેનો દીદાર દરેક વખતે દિવસ ઉગતાં જ થઇ જાય. લાંબા લાંબા સમય બાદ શાહનાઝ ગિલને મીડિયાના કેમેરામાં સ્પૉટ કરવામા આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/29/ddeec3840122122e0f3ed4c2f3cc657108709.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photos: શાહનાઝ ગિલ તે સેલિબ્રિટીઝમાંથી નથી, જેનો દીદાર દરેક વખતે દિવસ ઉગતાં જ થઇ જાય. લાંબા લાંબા સમય બાદ શાહનાઝ ગિલને મીડિયાના કેમેરામાં સ્પૉટ કરવામા આવે છે.
2/6
![શાહનાઝ ગિલની એકપણ તસવીર જેવી મીડિયાના હાથ લાગે છે, તેવી જ તરતજ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/29/08dadbf7a6e51b35a2c5e3501cf5c8c6c16e5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહનાઝ ગિલની એકપણ તસવીર જેવી મીડિયાના હાથ લાગે છે, તેવી જ તરતજ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ જાય છે.
3/6
![તાજેતરમાં જ શાહનાઝ ગિલને જુહુમાં સ્પૉટ કરવામાં આવી છે, જ્યાં એક્ટ્રેસ ઓલ બ્લેક લૂકમાં દેખાઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/29/ca28042b091f7a3e75c0a3ac772040dd6e90f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ શાહનાઝ ગિલને જુહુમાં સ્પૉટ કરવામાં આવી છે, જ્યાં એક્ટ્રેસ ઓલ બ્લેક લૂકમાં દેખાઇ છે.
4/6
![પરંતુ આ દરમિયાન પણ શાહનાઝ ગિલ ખુબ જલદીમાં દેખાઇ રહી હતી, અને બે પૉઝ આપ્યા બાદ જલદી જલદી કારમાં બેસીને રવાના થઇ ગઇ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/29/cc6177ee8983981c6b674256f7c1e28c2d1a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરંતુ આ દરમિયાન પણ શાહનાઝ ગિલ ખુબ જલદીમાં દેખાઇ રહી હતી, અને બે પૉઝ આપ્યા બાદ જલદી જલદી કારમાં બેસીને રવાના થઇ ગઇ.
5/6
![શાહનાઝ ગિલનુ પોતાની જાતમાં જ એક બ્રાન્ડ બની ચૂક્યુ છે, શાહનાઝ ગિલના ફેન્સ તેને બેશુમાર પ્રેમ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/29/9a45aa7787d362f3ece0f6c5881b2ace65322.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહનાઝ ગિલનુ પોતાની જાતમાં જ એક બ્રાન્ડ બની ચૂક્યુ છે, શાહનાઝ ગિલના ફેન્સ તેને બેશુમાર પ્રેમ કરે છે.
6/6
![આવામાં આ તસવીરો સોશ્યલ મીડિયા પર છવાયેલી છે, ફેન્સને શાહનાઝ ગિલની આ તસવીરો પર ખુબ પ્રેમ વરસાવ્યો છે, અને લાંબા સમય બાદ શાહનાઝ ગિલ દીદાર થવાની ખુશી પણ વ્યક્ત કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/29/7f58525ffe93f7e5eb16b034b808375b7d18b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આવામાં આ તસવીરો સોશ્યલ મીડિયા પર છવાયેલી છે, ફેન્સને શાહનાઝ ગિલની આ તસવીરો પર ખુબ પ્રેમ વરસાવ્યો છે, અને લાંબા સમય બાદ શાહનાઝ ગિલ દીદાર થવાની ખુશી પણ વ્યક્ત કરી છે.
Published at : 29 Apr 2022 11:33 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)