શોધખોળ કરો
આ કોઈ એક્ટ્રેસ નહીં પણ બોલીવુડની ટોચની અભિનેત્રીની છે મમ્મી, એક્ટ્રેસને ટક્કર આપે એવી છે ગ્લેમરસ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/d52f0015e6d7358a625eb8f8caca7ded_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીરા રૌતેલા
1/7
![ઉર્વશી રૌતલે તેના અભિનયની સાથે તેના લૂકને લઇને પણ ચર્ચામાં રહે છે. જો કે તેની માતા તેના કરતાં પણ ખૂબસૂરત છે. ઉર્વશી તેની માતા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર અનેક વખત પોસ્ટ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/156005c5baf40ff51a327f1c34f2975bd10d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશી રૌતલે તેના અભિનયની સાથે તેના લૂકને લઇને પણ ચર્ચામાં રહે છે. જો કે તેની માતા તેના કરતાં પણ ખૂબસૂરત છે. ઉર્વશી તેની માતા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર અનેક વખત પોસ્ટ કરે છે.
2/7
![ઉર્વશી રોતલેની સાથે જ્યારે તેની માતાને જુએ છે તો લોકોએ એવો અંદાજ લગાવે છે કે, તે તેમની મોટી બહેન છે.તેમની માતાનું નામ મીરા રોતલે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/032b2cc936860b03048302d991c3498fb8528.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશી રોતલેની સાથે જ્યારે તેની માતાને જુએ છે તો લોકોએ એવો અંદાજ લગાવે છે કે, તે તેમની મોટી બહેન છે.તેમની માતાનું નામ મીરા રોતલે છે.
3/7
![ઉર્વશી રોતેલા તાજેતરમાં જ આયોજીત મિસ યુનિવર્સ 2021નની સ્પર્ધામાં જજ બની હતી. ઉર્વશીની માતા મારી રૌતેલાનો આજે જન્મદિવસ છે. તેની કેટલીક ખૂબસૂરત તસવીરો નિહાળીએ,...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/18e2999891374a475d0687ca9f989d831a68a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશી રોતેલા તાજેતરમાં જ આયોજીત મિસ યુનિવર્સ 2021નની સ્પર્ધામાં જજ બની હતી. ઉર્વશીની માતા મારી રૌતેલાનો આજે જન્મદિવસ છે. તેની કેટલીક ખૂબસૂરત તસવીરો નિહાળીએ,...
4/7
![માતા મીરા રૌતેલાના જન્મ દિવસ નિમિતે ઉર્વશીએ પણ સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવતા તેની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/d0096ec6c83575373e3a21d129ff8fef9c8f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માતા મીરા રૌતેલાના જન્મ દિવસ નિમિતે ઉર્વશીએ પણ સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવતા તેની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
5/7
![ઉર્વશીની માતા મીરા પણ તેમની દીકરીની જેમ બેહદ ખૂબસૂરત હોવાની સાથે સ્ટાઇલિશ છે. બંનેની તસવીર જોઇને ફેન્સ તેની લૂકની અને સુંદરતાની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/fe5df232cafa4c4e0f1a0294418e56604e076.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશીની માતા મીરા પણ તેમની દીકરીની જેમ બેહદ ખૂબસૂરત હોવાની સાથે સ્ટાઇલિશ છે. બંનેની તસવીર જોઇને ફેન્સ તેની લૂકની અને સુંદરતાની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.
6/7
![ઉર્વશી મૂળ હરિદ્વારની છે.ઉર્વશીના પિતા બિઝનેસમેન છે. ઉર્વશીએ તેમની માતા સાથેના વેકેશનના ફોટો શોસિયલ મીડિયા પર શેર કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/799bad5a3b514f096e69bbc4a7896cd910c21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશી મૂળ હરિદ્વારની છે.ઉર્વશીના પિતા બિઝનેસમેન છે. ઉર્વશીએ તેમની માતા સાથેના વેકેશનના ફોટો શોસિયલ મીડિયા પર શેર કર્યા છે.
7/7
![ઉર્વશીની માતા મીરા ટ્રેડિશનલ તેમજ વેસ્ટર્ન બધી જ પ્રકારના આઉટફિટ ટ્રાય કરે છે. દરેકમાં તે અલગ લૂક અને અંદાજ સાથે જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/f3ccdd27d2000e3f9255a7e3e2c4880017140.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશીની માતા મીરા ટ્રેડિશનલ તેમજ વેસ્ટર્ન બધી જ પ્રકારના આઉટફિટ ટ્રાય કરે છે. દરેકમાં તે અલગ લૂક અને અંદાજ સાથે જોવા મળે છે.
Published at : 02 Jan 2022 10:20 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)