શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Adnan Sami Weight Loss: 220 કિલોથી ઘટાડીને 75 કિલો વજન કર્યું, અદનાન સામીના ટ્રાન્સફોર્મેશનથી બધા ચોંકી ગયા, લોકો ઓળખી પણ નથી શકતા
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/e7dc571caedc04039ebc2c70c34b7470_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અદનાન સામી (ફાઈલ ફોટો)
1/8
![બોલિવૂડના ફેમસ સિંગર અદનાન સામીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા છે. તેણે પોતાની જાતને એવી રીતે બદલી નાખી કે લોકો તેને ઓળખી પણ ન શકે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/799bad5a3b514f096e69bbc4a7896cd943cb8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડના ફેમસ સિંગર અદનાન સામીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા છે. તેણે પોતાની જાતને એવી રીતે બદલી નાખી કે લોકો તેને ઓળખી પણ ન શકે.
2/8
![વર્ષ 2005માં અચાનક દુનિયાની નજરોથી ગાયબ થઈ ગયેલા અદનાન સામીએ પોતાનું વજન 220 કિલોથી ઘટાડીને 75 કિલો કરી નાખ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/d0096ec6c83575373e3a21d129ff8fef74d14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષ 2005માં અચાનક દુનિયાની નજરોથી ગાયબ થઈ ગયેલા અદનાન સામીએ પોતાનું વજન 220 કિલોથી ઘટાડીને 75 કિલો કરી નાખ્યું હતું.
3/8
![અદનાન સામીએ વર્ષ 2005માં લિમ્ફેડેમાની સર્જરી કરાવી હતી. આ સર્જરી બાદ તેણે 3 મહિના સુધી પથારીમાં રહેવું પડ્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/032b2cc936860b03048302d991c3498f083bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અદનાન સામીએ વર્ષ 2005માં લિમ્ફેડેમાની સર્જરી કરાવી હતી. આ સર્જરી બાદ તેણે 3 મહિના સુધી પથારીમાં રહેવું પડ્યું.
4/8
![તમને જણાવી દઈએ કે, ચરબી વધવાને કારણે અદનાન સામીના ફેફસાં પાસે ચરબી જમા થવા લાગી હતી. સિંગરને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/156005c5baf40ff51a327f1c34f2975bb3547.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે, ચરબી વધવાને કારણે અદનાન સામીના ફેફસાં પાસે ચરબી જમા થવા લાગી હતી. સિંગરને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.
5/8
![ડોકટરોએ કહ્યું હતું કે જો તેઓ વજન ઘટાડશે નહીં તો તેઓ માત્ર 6 મહિના જીવી શકશે. જે બાદ સામીએ 16 મહિનામાં 150 કિલો સુધીનું વજન ઘટાડ્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/fe5df232cafa4c4e0f1a0294418e5660f22e5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડોકટરોએ કહ્યું હતું કે જો તેઓ વજન ઘટાડશે નહીં તો તેઓ માત્ર 6 મહિના જીવી શકશે. જે બાદ સામીએ 16 મહિનામાં 150 કિલો સુધીનું વજન ઘટાડ્યું.
6/8
![અદનામ સામીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વજન ઘટાડવાનું કામ 80% મનોવૈજ્ઞાનિક અને 20% શારીરિક છે. તેણે દર મહિને 10 કિલોગ્રામ વજન ઘટાડ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/18e2999891374a475d0687ca9f989d834ddad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અદનામ સામીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વજન ઘટાડવાનું કામ 80% મનોવૈજ્ઞાનિક અને 20% શારીરિક છે. તેણે દર મહિને 10 કિલોગ્રામ વજન ઘટાડ્યું હતું.
7/8
![હ્યુસ્ટનમાં તેના ન્યુટ્રિશનિસ્ટે પહેલા અદનાનને ઈમોશનલ ઈટિંગની ચુંગાલમાંથી બહાર કાઢ્યો. ત્યારબાદ તેમને લો-કેલરી ડાયટ ચાર્ટ આપવામાં આવ્યો, જેમાં સફેદ ભાત, બ્રેડ અને જંક ફૂડનો સમાવેશ ન હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/f3ccdd27d2000e3f9255a7e3e2c488000dd39.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હ્યુસ્ટનમાં તેના ન્યુટ્રિશનિસ્ટે પહેલા અદનાનને ઈમોશનલ ઈટિંગની ચુંગાલમાંથી બહાર કાઢ્યો. ત્યારબાદ તેમને લો-કેલરી ડાયટ ચાર્ટ આપવામાં આવ્યો, જેમાં સફેદ ભાત, બ્રેડ અને જંક ફૂડનો સમાવેશ ન હતો.
8/8
![અદનાન સામીએ તે દરમિયાન વર્કઆઉટ, ડાયટ તેમજ વિંગિંગનો આશરો લીધો હતો. તેનું પરિણામ એ છે કે તે આજે સંપૂર્ણ રીતે ફિટ અને સંપૂર્ણ સ્વસ્થ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અદનાન સામીએ તે દરમિયાન વર્કઆઉટ, ડાયટ તેમજ વિંગિંગનો આશરો લીધો હતો. તેનું પરિણામ એ છે કે તે આજે સંપૂર્ણ રીતે ફિટ અને સંપૂર્ણ સ્વસ્થ છે.
Published at : 27 Jun 2022 06:17 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)