શોધખોળ કરો

Sim Cards: તમારા આધાર નંબર પર કેટલા સિમ કાર્ડ છે એક્ટિવ, આ રીતે કરી શકશો ચેક

આવી સ્થિતિમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી તમે સમયાંતરે તપાસ કરી શકો છો કે તમારા એકાઉન્ટમાં કેટલા સિમ છે.

Sim Cards On Your Aadhaar: આજના સમયમાં ફોન વગર કોઈનું કામ ચાલી શકતું નથી. વિદ્યાર્થી હોય, નોકરી કરતી વ્યક્તિ હોય, વેપારી હોય કે અન્ય કોઈ હોય, લગભગ દરેક વ્યક્તિ માટે ફોન હોવો ફરજિયાત બની ગયો છે. દરેક નાના કામ માટે તમારે ફોનની જરૂર પડે છે. ફોનમાં સિમ કાર્ડનો ઉપયોગ થાય છે. જેના માટે ભારતમાં ઘણી ટેલિકોમ કંપનીઓ કાર્યરત છે.

તમે તમારું ઓળખ કાર્ડ આપીને અને નિશ્ચિત કિંમત ચૂકવીને સિમ કાર્ડ ખરીદી શકો છો. મોટાભાગના લોકો સિમ કાર્ડ ખરીદવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત લોકો અન્યના આધાર નંબરનો ઉપયોગ કરીને નકલી સિમ કાર્ડ ખરીદે છે અને ગુનો આચરે છે. આવી સ્થિતિમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી તમે સમયાંતરે તપાસ કરી શકો છો કે તમારા એકાઉન્ટમાં કેટલા સિમ છે. આવો તમને જણાવીએ કે આ માટેની પ્રક્રિયા શું છે.

તમારા આધાર પર કેટલા સિમ છે તે કેવી રીતે શોધી શકાય

તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા સમાચાર જોયા હશે કે કોઈ વ્યક્તિના નામ પર નકલી સિમ મેળવીને કોઈક ગુનો કરવામાં આવે છે. અને બાદમાં પોલીસ તે વ્યક્તિને પકડી લે છે જેના નામ પરથી નકલી સિમ લેવામાં આવ્યું હતું. બાદમાં પોલીસ તેની પૂછપરછ હાથ ધરે છે. જો તમારે આ પ્રકારની પરિસ્થિતિમાં ન આવવું હોય તો સમયાંતરે તપાસ કરતા રહો કે તમારા આધાર પર એક્ટિવ સિમની સંખ્યા વધી છે કે નહીં.

આ માટે તમારે ભારત સરકારની સંચારસાથીની સત્તાવાર વેબસાઇટ sancharsaathi.gov.in પર જવું પડશે. આ પછી તમારે હોમ પેજ પર 'Citizen Centric Services'માંથી 'Know Your Mobile Connections' પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. તમારા નંબર પર OTP આવશે, તેને એન્ટર કર્યા પછી તમે આગળ વધી શકો છો.

આ પછી તમે તમારા આધાર કાર્ડ પર લીધેલા તમામ સિમ કાર્ડની વિગતો જોશો. જો તમને લાગે કે તમે કોઈ નંબર લીધો નથી તો તમે તેની બાજુમાં આવેલ 'Not need' પર ક્લિક કરીને જાણ કરી શકો છો.

એક આધાર નંબર માટે મર્યાદા શું છે

આટલું જ નહીં, ભારતના ટેલિકોમ મંત્રાલય તરફથી એક આધાર કાર્ડ પર સિમ રાખવાની સંખ્યા નક્કી છે. કોઈપણ આધાર પર 9 થી વધુ સિમ કાર્ડ લઈ શકાતા નથી. આમ કરવા પર 50,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જે 2 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે.

iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ

ટોપ સ્ટોરી

Best Recharge Plans : Airtel vs Vi કોનો Voice-Only પ્લાન આપે છે વધુ વેલિડિટી
Best Recharge Plans : Airtel vs Vi કોનો Voice-Only પ્લાન આપે છે વધુ વેલિડિટી
ગૂગલ ક્રોમથી પાસવર્ડ સેવ કરવા નથી સેફ, જાણો Save કર્યાં બાદ કેવી રીતે જાળવશો સિકયુરિટી
ગૂગલ ક્રોમથી પાસવર્ડ સેવ કરવા નથી સેફ, જાણો Save કર્યાં બાદ કેવી રીતે જાળવશો સિકયુરિટી
Airtel vs Jio: ઇન્ટરનેટ સ્પીડ અને વિશ્વાસપાત્ર નેટવર્કમાં Airtelએ મારી બાજી, Jio પાછળ
Airtel vs Jio: ઇન્ટરનેટ સ્પીડ અને વિશ્વાસપાત્ર નેટવર્કમાં Airtelએ મારી બાજી, Jio પાછળ
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?
Hun To Bolish : હું તો બોલીશ : સિંહની સત્તાવાર સતામણી ?
Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે
અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
'દેશને બદમાન કરવાથી સત્તા મળશે નહીં', રાહુલ ગાંધી પર ગૃહમંત્રી શાહે સાધ્યું નિશાન
'દેશને બદમાન કરવાથી સત્તા મળશે નહીં', રાહુલ ગાંધી પર ગૃહમંત્રી શાહે સાધ્યું નિશાન
કોળી સેનાના સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીનો હુંકાર, 'સિંહ ફરતો હોય અને આસપાસમાં શ્વાન ઘણા હોય'
કોળી સેનાના સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીનો હુંકાર, 'સિંહ ફરતો હોય અને આસપાસમાં શ્વાન ઘણા હોય'
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
Embed widget