શોધખોળ કરો
વિશ્વ સુંદરી માનુષી છિલ્લરનુ હૉટ ફોટોશૂટ વાયરલ, બ્રાલેટ ટૉપ પહેરીને આપ્યા આ અંદાજમાં પૉઝ, જુઓ Pics....
Manushi_Chhillar
1/7

મુંબઇઃ પૂર્વ વિશ્વ સુંદરી માનુષી છિલ્લરે તાજેતરમાં જ એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો તેને ઇન્સ્ટાગ્રામ પર ફેન્સની સાથે શેર કરી છે. માનુષી છિલ્લરનો આ અંદાજ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જુઓ તસવીરો.... (Photo Credit: Manushi Chhillar Instagram)
2/7

આ દરમિયાન માનુષી છિલ્લરે સફેદ રંગનુ ટ્રાઉઝર્સ પહેરેલુ હતુ, અને ખુલ્લા વાળને લહેરાવતા તેને આઉટડૉર શૂટ કર્યુ, આ દરમિયાન તેને કેટલીય શાનદાર તસવીરો ક્લિક કરાવી. (Photo Credit: Manushi Chhillar Instagram)
3/7

આ લૂકને માનુષી છિલ્લરે હાઇ હીલ્સની સાથે પુરો કર્યો હતો. (Photo Credit: Manushi Chhillar Instagram)
4/7

સોશ્યલ મીડિયા પર માનુષી છિલ્લર પોતાના આ ફોટોશૂટની સાથે એકવાર ફરીથી ચર્ચામાં આવી ગઇ છે. (Photo Credit: Manushi Chhillar Instagram)
5/7

ઇન્ટરનેટ પર ચારેયબાજુ તેના આ ફોટોશૂટની ચર્ચા થઇ રહી છે (Photo Credit: Manushi Chhillar Instagram)
6/7

આની સાથે જ તમામને માનુષી છિલ્લરની ડેબ્યૂ ફિલ્મનો ઇન્તજાર છે. ઉલ્લેખનીય છે કે માનુષી છિલ્લર અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજથી ડેબ્યૂ કરવાની છે. (Photo Credit: Manushi Chhillar Instagram)
7/7

વર્ષ 2017માં માનુષી છિલ્લરે મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને દુનિયાભરમાં ભારતનુ નામ રોશન કર્યુ હતુ. (Photo Credit: Manushi Chhillar Instagram)
Published at : 05 Aug 2021 01:02 PM (IST)
View More
Advertisement





















