શોધખોળ કરો
10000થી ઓછી કિંમતમાં મળી રહ્યાં આ પાંચ શાનદાર ફોન, ફિચર્સ છે હટકે, જાણો ડિટેલમાં.....
1/5

Infinix Smart 4 Plus (કિંમત- 7,999 રૂપિયા) ઇનફિનિક્સનો આ ફોન 6.82 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે સાથે આવે છે. આમાં Mediatek Helio A25 પ્રૉસેસર છે, રેમ 3GB અને ઇન્ટરનલ સ્ટૉરેજ 32GB છે. ફોનમાં 13MPના બે રિયર કેમેરા અને 8MPનો ફ્રન્ટ કેમેરો છે. (પ્રતિકાત્મક તસવીર)
2/5

Oppo A12 (કિંમત- 8,990 રૂપિયા) આ ફોનમાં કંપનીએ 6.2 ઇંચની એચડી પ્લસ waterdrop ડિસ્પ્લે આપી છે, આની રેમ 3GB અને ઇન્ટરનલ સ્ટૉરેજ 32GB છે. ફોનમાં 2.3GHz MediaTek Helio P35 ઓક્ટાકૉર પ્રૉસેસર છે. ફોનમાં 13MP+2MPના બે રિયર કેમેરા સેટઅપ છે આ ઉપરાંત 5MPનો ફ્રન્ટ કેમેરો છે. (પ્રતિકાત્મક તસવીર)
Published at :
આગળ જુઓ





















