શોધખોળ કરો
ભારતના આ સ્ટાર ક્રિકેટરે સાંતાક્લોઝ બનીને પત્નિ-દીકરાને કરી દીધાં ખુશ, જુઓ તસવીરો
1/5

આઈપીએલ 13નો હિસ્સો હોવાના કારણે હાર્દિક ઓગસ્ટમાં યુએઈ રવાના થયો હતો અને આઈપીએલ પૂરી થયા બાદ સીધો ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયો હતો. લાંબો સમય તે પુત્રથી દૂર રહ્યો હોવાથી હાલ તે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. (તમામ તસવીર સૌજન્યઃ હાર્દિક પંડ્યા ઇન્સ્ટાગ્રામ)
2/5

ગત વર્ષે કરાવેલી સર્જરીના કારણે હાલ પંડ્યો બોલિંગ નથી કરતો. તે માત્ર બેટિંગ જ કરે છે અને આ કારણે તેનો ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ટીમમાં પણ સમાવેશ નહોતો કરવામાં આવ્યો.
Published at :
આગળ જુઓ




















