શોધખોળ કરો

ભારતે ઓસ્ટ્રેલિયામાં જીતી આઠમી ટેસ્ટ, જાણો ક્યારે ક્યારે મેળવ્યા વિજય

1/8
2019 ડિસેમ્બરમાં મેલબર્નમાં રમાયેલી મેચમાં ભારત તરફથી મયંક અગ્રવાલે ડેબ્યૂ કર્યુ હતું. આ મેચમાં 399 રના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયા 261 રનમાં સમેટાઈ ગયું હતું. પુજારા, કોહલી, રોહિત શર્માએ શાનદાર દેખાવ કર્યો હતો

2/8
2018માં 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરના રોજ રમાયેલી એડિલેડ ટેસ્ટમાં ભારતે 31 રનથી જીત મેળવી હતી. પુજારા, રહાણે, બુમરાહ, અશ્વિન, શમી, ઈશાંત શર્માએ શાનદાર દેખાવ કર્યો હતો.

3/8
2008માં જાન્યુઆરીમાં પર્થમાં રમાયેલી મેચમાં 72 રનથી હરાવ્યું હતું. ઈરફાન પઠાણ, આરપી સિંહ, સેહવાગ, લક્ષ્મણ, દ્રવિડ, તેડુંલકર આ મેચના હીરો હતા. આ ભારતની ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ રમતી વખતે માત્ર પાંચમી જીત હતી.

4/8
2003માં 12 ડિસેમ્બરથી 16 ડિસેમ્બરના રોજ એડિલેડમાં રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું હતુ. આ મેચમાં દ્રવિડ હીરો હતો. પ્રથમ ઈનિંગમાં 233 અને બીજી ઈનિંગમાં 72 રન બનાવી ભારતને મેચ જીતાડી હતી. જે ભારતની ઓસ્ટ્રેલિયામાં ચોથી ટેસ્ટ જીત હતી.

5/8
1981માં 7 ફેબ્રુઆરી થી 11 ફેબ્રુઆરી દરમિયાન મેલબર્નમાં રમાયેલી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાવી હતી. જે ભારતનો ઓસ્ટ્રેલિયામાં માત્ર ત્રીજો ટેસ્ટ વિજય હતો. આ મેચમાં કપિલ દેવ, ગાવસ્કર, ચેતન ચૌહાણ, દિલીપ દોષએ શાનદાર દેખાવ કર્યો હતો.

6/8
ભારત બીજી ટેસ્ટ જાન્યુઆરી 1978માં જીત્યું હતું. સિડનીમાં 7 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી, 1978 દરમિયાન રમાયેલી મેચમાં ભારત ઈનિંગ અને ર રનથી જીત્યું હતું.

7/8
ભારત ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ 1977-78માં જીત્યું હતું. મેલબર્નમા રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 222 રનથી હરાવ્યું હતું. સુનીલ ગાવસ્કર, મોહિન્દર અમરનાથ, ગુડપ્પા વિશ્વનાથ, બિશન સિંહ બેદી, ચંદ્રશેખર આ ટીમના સભ્યો હતો.

8/8
મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા 70 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગિલ 35 અને રહાણે 27 રને નોટ આઉટ રહ્યા હતા. આ પહેલા   મયંક અગ્રવાલ 5 અને પુજારા 3 રન બનાવી આઉટ થયા હતા. બીજી ટેસ્ટમાં જીત સાથે સીરિઝ 1-1થી સરભર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાશે. ભારત ઓસ્ટ્રેલિયામાં રમેલી કુલ ટેસ્ટમાંથી 8 મેચ જીત્યું છે. (તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget