શોધખોળ કરો

IPL 2021નો કાર્યક્રમ જાહેર, જાણો અમદાવાદમાં કેટલી મેચો ક્યારે-ક્યારે રમાશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

1/6
વળી, અમદાવાદમાં 8 મેચો રમાશે. આ વખતે આઇપીએલની ખાસિયત એ છે કે તમામ મેચો ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે. કોઇપણ ટીમ પોતાના ઘરેલુ મેદાન પર કોઇ મેચ નહીં રમે. દરેક ટીમ છથી ચાર મેદાનો પર પોતાની લીગ સ્ટેજ મેચ રમશે.  ( Credit: IPL Twitter)

2/6
લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાનો પર મેચો રમશે, 56 લીગ મેચોમાંથી ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ અને બેંગ્લુંરમાં 10-10 મેચ રમાશે.  ( Credit: IPL Twitter)

3/6
દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની પ્લેઓફ અને 30 મે 2021એ અહીં ફાઇનલ રમાશે. આ સ્ટેડિયમમાં પહેલીવાર આઇપીએલ મેચ રમાશે.  ( Credit: IPL Twitter)

4/6
સિઝનની પહેલી મેચ 9 એપ્રિલ 2021માં ચેન્નાઇમાં રમાશે. અહીં મુંબઇ ઇન્ડિયન્સ અને રૉયલ ચલેન્જર્સ બેંગ્લૉરની વચ્ચે મેચ રમાશે.  ( Credit: IPL Twitter)

5/6
આ ટૂર્નામેન્ટનું આ વખતે અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ અને કોલકત્તામાં આયોજન કરવામાં આવશે.  ( Credit: IPL Twitter)

6/6
નવી દિલ્હીઃ આઇપીએલ 2021ની સિઝન માટેનુ શિડ્યૂલ જાહેર થઇ ચૂક્યુ છે. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021નુ ફૂલ શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. આ ટૂર્નામેન્ટ આ વખતે ભારતમાં જ રમાશે, લગભગ બે વર્ષ બાદ આઇપીએલ ભારતમાં પરત ફરી છે.( Credit: IPL Twitter)

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત

રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક

23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત

ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
શું હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ગુમાવશે? મુંબઈ ઈન્ડિયન્સની રહસ્યમય પોસ્ટથી ખળભળાટ

'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ

ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન

દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન

Embed widget