શોધખોળ કરો
કૉમેડિનય કપિલ શર્મા જલ્દી જ બીજીવાર બનશે પિતા, ટ્વિટર પર કર્યો ખુલાસો
1/4

વર્કફ્રન્ટની વાત કરીએ તો કપિલનો કોમેડી શો ‘ધ કમિલ શર્મા શો’ની બીજી સીઝન ખૂબજ સફળ રહી હતી. આ ફેબ્રુઆરીમાં આ શો ઓફ એર થઈ જશે અને થોડાક મહિના બાદ નવા કોન્સેપ્ટ સાથે ફરી શરુ થશે. તેની વચ્ચે કપિલ નેટફ્લિક્સની એક વેબસીરીઝ સાથે પોતાનો ડિજિટલ ડેબ્યૂ પણ કરશે.
2/4

કૉમેડિનય કપિલ શર્મા બીજ વખત પિતા બનવાનો છે. કપિલે ખુદ ટ્વિટર આ વાતનો ખુલાસો કર્યો છે કે, તેમના પત્ની ગિન્ની ચતરથ બીજી વખત પ્રેગ્નેટ છે. ટ્વવિટર પર #Askkapil સેશન દરમિયાન એક પ્રશંસકે કપિલને સવાલ પૂછ્યો હતો કે, ‘ધ કપિલ શર્મા શો’ ઓફ કેમ થઈ રહ્યો છે ? તેના જવાબમાં કપિલે લખ્યું હતું કે, હું ઘર પર રહીને પત્ની સાથે પોતાના બીજા બાળકનું સ્વાગત કરી શકું એટલા માટે.
Published at :
આગળ જુઓ




















