શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વિચિત્ર ડિઝાઇન વાળા કપડાં પહેરીને વરુણ-નતાશાના લગ્નમાં પહોંચ્યો કરણ જોહર, તસવીરો થઇ વાયરલ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/24212902/Karan-Johar-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/24212740/Karan-Johar-10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/10
![એબીપી ન્યૂઝને મળેલી જાણકારી પ્રમાણે માત્ર 40 લોકોની હાજરીમાં જ વરુણ ધવન અને નતાશા દલાલના હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન થશે. (Photo Credit: Manav Manglani)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/24212733/Karan-Johar-09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એબીપી ન્યૂઝને મળેલી જાણકારી પ્રમાણે માત્ર 40 લોકોની હાજરીમાં જ વરુણ ધવન અને નતાશા દલાલના હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન થશે. (Photo Credit: Manav Manglani)
3/10
![એબીપી ન્યૂઝને મળેલી જાણકારી પ્રમાણે માત્ર 40 લોકોની હાજરીમાં જ વરુણ ધવન અને નતાશા દલાલના હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન થશે. (Photo Credit: Manav Manglani)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/24212724/Karan-Johar-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એબીપી ન્યૂઝને મળેલી જાણકારી પ્રમાણે માત્ર 40 લોકોની હાજરીમાં જ વરુણ ધવન અને નતાશા દલાલના હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન થશે. (Photo Credit: Manav Manglani)
4/10
![દુલ્હો બનવા જઇ રહેલા વરુણ ધવન મનિષ મલ્હોત્રાના ડિઝાઇન કરેલા કપડાં પહેરશે. Photo Credit: Manav Manglani)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/24212712/Karan-Johar-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દુલ્હો બનવા જઇ રહેલા વરુણ ધવન મનિષ મલ્હોત્રાના ડિઝાઇન કરેલા કપડાં પહેરશે. Photo Credit: Manav Manglani)
5/10
![જો સેલિબ્રિટીની વાત કરીએ તો લગ્નમાં હાજરી આપવા જાણાતી ફેશન ડિઝાઇનર મનિષ મલ્હોત્રા પણ ધ મેન્શન હાઉસ પહોંચ્યા છે. (Photo Credit: Manav Manglani)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/24212703/Karan-Johar-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો સેલિબ્રિટીની વાત કરીએ તો લગ્નમાં હાજરી આપવા જાણાતી ફેશન ડિઝાઇનર મનિષ મલ્હોત્રા પણ ધ મેન્શન હાઉસ પહોંચ્યા છે. (Photo Credit: Manav Manglani)
6/10
![વરુણ અને નતાશાના લગ્નમાં વરુણ ધવનના ખાસ મિત્રો અને ફિલ્મ ડાયરેકટ્ર શશાંક ખેતાન શનિવારના દિવસે જ અલિબાગ પહોંચી ગયા હતા. (Photo Credit: Manav Manglani)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/24212655/Karan-Johar-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વરુણ અને નતાશાના લગ્નમાં વરુણ ધવનના ખાસ મિત્રો અને ફિલ્મ ડાયરેકટ્ર શશાંક ખેતાન શનિવારના દિવસે જ અલિબાગ પહોંચી ગયા હતા. (Photo Credit: Manav Manglani)
7/10
![લગ્ન દરમિયાન ઢોલ-નગાડા વગાડવા માટે ઢોલ વગાડનારા પણ સ્થળ પર પહોંચી ચૂક્યા છે. (Photo Credit: Manav Manglani)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/24212645/Karan-Johar-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લગ્ન દરમિયાન ઢોલ-નગાડા વગાડવા માટે ઢોલ વગાડનારા પણ સ્થળ પર પહોંચી ચૂક્યા છે. (Photo Credit: Manav Manglani)
8/10
![વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નની તૈયારીઓ લગભગ પુરી થઇ ચૂકી છે. આજે સવારે મુંબઇથી લગભગ 100 કિલોમીટર દુર સ્થિત અલીબાગના ધ મેન્શન હાઉસમાં વરુણ અને નતાશાના લગ્ન વિધિવત રીતે કરાવવા માટે પંડિતજી પહોંચી ચૂક્યા છે. (Photo Credit: Manav Manglani)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/24212636/Karan-Johar-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નની તૈયારીઓ લગભગ પુરી થઇ ચૂકી છે. આજે સવારે મુંબઇથી લગભગ 100 કિલોમીટર દુર સ્થિત અલીબાગના ધ મેન્શન હાઉસમાં વરુણ અને નતાશાના લગ્ન વિધિવત રીતે કરાવવા માટે પંડિતજી પહોંચી ચૂક્યા છે. (Photo Credit: Manav Manglani)
9/10
![વરુણ ધવને પહેલીવાર સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર દ્વારા ફિલ્મોમાં કામ આપનારો કરણ જોહર લગ્નમાં પહોંચ્યો. (Photo Credit: Manav Manglani)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/24212625/Karan-Johar-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વરુણ ધવને પહેલીવાર સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર દ્વારા ફિલ્મોમાં કામ આપનારો કરણ જોહર લગ્નમાં પહોંચ્યો. (Photo Credit: Manav Manglani)
10/10
![મુંબઇઃ વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નમાં હાજરી આપવા માટે ફિલ્મ મેકર કરણ જોહર પહોંચ્યો. આ દરમિયાન કરણ જોહર એકદમ અતરંગી અંદાજમાં દેખાયો હતો, કરણ જોહરના શરીર પર એકદમ વિચિત્ર ડિઝાઇવ વાળા કપડાં હતા. આગળની સ્લાઇડ્સમાં જુઓ લૂક...... (Photo Credit: Manav Manglani)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/24212616/Karan-Johar-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નમાં હાજરી આપવા માટે ફિલ્મ મેકર કરણ જોહર પહોંચ્યો. આ દરમિયાન કરણ જોહર એકદમ અતરંગી અંદાજમાં દેખાયો હતો, કરણ જોહરના શરીર પર એકદમ વિચિત્ર ડિઝાઇવ વાળા કપડાં હતા. આગળની સ્લાઇડ્સમાં જુઓ લૂક...... (Photo Credit: Manav Manglani)
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)