કરિનાએ કહ્યું કે દરેક શખ્સને પોતાના કન્ફર્ટ પ્રમાણે રહેવુ જોઇએ. તેને કહ્યું કે ભલે લુક્સ હોય કે હેર કે પછી મેકઅપ પોતાના કન્ફર્ટ પ્રમાણે હોવો જરૂરી છે.
4/8
કરિનાએ જણાવ્યુ કે તે જ્યારે કામ પર નથી હોતી તો માત્ર પાયજામા ટ્રેક્સ કે પછી વધુમાં વધુ જીન્સ પહેરવાનુ પસંદ કરે છે.
5/8
કામની સાથે સાથે કરિના પોતાના હેલ્થ પર પણ પુરુ ધ્યાન આપે છે. કરિનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે તે ખુદને કન્ફોર્ટેબલ રાખવાનુ પસંદ કરે છે.
6/8
ગર્ભવતી હોવા છતાં કરિના કપૂર ખાનનો અવતાર લોકોને ખુબ પસંદ આવ્યો છે, કરિના આજકાલ કોઇ પ્રૉજેક્ટને લઇને દરરોજ ઘરેથી બહાર જતી દેખાઇ રહી છે.
7/8
ખુલ્લા વાળ સાથે કરિનાએ મીડિયા ફોટોગ્રાફર્સ સાથે ફોટો પણ ખેંચાવ્યા, કરિના એક શાનદાર કલાકારની સાથે સાથે મહિલાઓ માટે આઇકૉન પણ છે.
8/8
નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેત્રી કરિના કપૂરની તસવીરો ફરી એકવાર વાયરલ થઇ છે, અભિનેત્રી બ્રાન્દ્રા સ્થિત પોતાના ઘરની બહાર સ્પૉટ થઇ, કરીનાએ વન પીસનો ડ્રેસ પહેરેલો હતો, જેમાં તે બિલકુલ સામાન્ય લાગી રહી હતી.