શોધખોળ કરો
જો તમારી પાસે પણ છે 10 રૂપિયાની આવી જૂની નોટ તો કમાઈ શકો છો તગડી રકમ
1/4

નવી દિલ્હીઃ અનેક લોકો જૂના જમાનાના 1 રૂપિયા કે 10 રૂપિયાની નોટ સંગ્રહ કરવાના શોખીન હોય છે. જોકે અનેક લોકો જૂની નોટોનું શું કરે છે તે સમજી શકતા નથી. પરંતુ જૂના જમાનાની દુર્લભ ચલણી નોટને ઓનલાઇન વેચીને તગડી કમાણી કરી શકાય છે.
2/4

કેવી હોવી જોઈએ 10 રૂપિયાની નોટઃ કમાણી કરાવનારી 10 રૂપિયાની નોટ પર અશોક સ્તંભ જરૂર હોવો જોઈએ. વર્ષો પહેલા આ નોટ ચલણમાં હતી. 1943માં અંગ્રેજોના સમયમાં આ નોટ બહાર પાડવામાં આવી હતી. આ દસ રૂપિયાની નોટ પર ભારતીય સી ડી દેશમુખની સહી છે. નોટની એક બાજુ અશોક સ્તંભ અને બીજી બાજુ એક હોડી છે. આ ઉપાંત તેની પાછળની બાજુએ બંને સાઇડ અંગ્રેજી ભાષામાં 10 Rupees લખેલું છે.
Published at :
આગળ જુઓ





















