શોધખોળ કરો
Immunity Boosting Tips: કોરોના અને એન્ફ્લુ એન્ઝાથી બચવા માટે આ ઇમ્યુનિટિ બૂસ્ટર ફૂડને ડાયટમાં સામેલ કરો
કોરોનાથી બચવા નાસ્તામાં પ્રોટીન ડાયય લેવું જોઈએ. પ્રોટીનથી શરીરને એમીનો એસિડ મળે છે. જે આપણા શરીરમાં હેલ્પર ટી સેલ્સને જનરેટ કરવામાં મદદ કરે છે. આ સેલ્સ રોગપ્રતિકારક શક્તિ વધારતી એનર્જી આપે છે.
હેલ્થ ટિપ્સ
1/5

Immunity Boosting Tips: કોરોના અને એન્ફ્લુ એન્ઝાથી બચવા માટે આ ઇમ્યુનિટિ બૂસ્ટર ફૂડને ડાયટમાં સામેલ કરો,
2/5

8 થી 9 કલાકની ઉંઘ લોઃ ઉંઘ આપણા શરીરના ઈમ્યુન સેલ્સના ડિસ્ટ્રીબ્યૂશનમાં મદદ કરે છે. ઉઁઘ સમયે ઈમ્યુનિટી સિસ્ટમ માટે ઈન્ફેક્શન વાળી જગ્યા શોધીને ત્યાં સેલ્સને પહોંચાડવું સરળ હોય છે. ઈમ્યુન સેલ્સ વાયરસને ખતમ કરવાનું કામ કરે છે. આ રીતે ઉંઘ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
Published at : 22 Mar 2023 10:35 AM (IST)
આગળ જુઓ





















