શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Home Decor Ideas: ઓછા બજેટમાં આપના ઘરને આ રીતે બનાવી શકો છો આકર્ષક

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આપણે આપણા ઘરને સજાવીએ અને તેને નવો લુક આપીએ, પરંતુ બજેટ ન હોવાથી વિચાર માંડી વાળીએ છીએ. પરંતુ આપના બજેટમાં ઓછો ખર્ચે ઘરને કેવી રીતે આકર્ષક લૂક આપી શકાય જાણીએ..

હોમ ડેકોર ટિપ્સ

1/11
Budget Friendly Home Decor: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આપણે આપણા ઘરને સજાવીએ અને તેને નવો લુક આપીએ, પરંતુ બજેટ ન હોવાથી વિચાર માંડી વાળીએ છીએ. પરંતુ આપના બજેટમાં ઓછો ખર્ચે ઘરને કેવી રીતે આકર્ષક લૂક આપી શકાય જાણીએ..

2/11
ઇન્ડોર પ્લાન્ટ: ઇન્ડોર છોડ પણ રૂમની સુંદરતા વધારવામાં અને આકર્ષક દેખાવામાં મદદ કરે છે. ઇન્ડોર છોડ હવાને શુદ્ધ કરે છે, હવામાં ઓક્સિજનનું સ્તર વધારે છે તેમજ મૂડને સકારાત્મક બનાવે છે. આ છોડને બારી પાસે, રૂમના ખૂણે, સ્ટડી ડેસ્ક, રૂમમાં શેલ્ફ પર મૂકીને તમારા રૂમને આકર્ષક બનાવી શકાય છે. જો તમે ઇચ્છો તો જગ્યા બચાવવા માટે તમે દિવાલો પર લટકતા છોડ પણ લગાવી શકો છો.

3/11
વોલ આર્ટ: (Art on the Walls):બ્સ્ટ્રેક્ટ આર્ટ, કેનવાસ પેઇન્ટિંગ અને હેન્ડ મેઇડ પેઇન્ટિંગનો ઉપયોગ કરીને વોલને ડેકોરેટ કરી શકાય છે. આ પેઇન્ટિંગ્સ લિવિંગ રૂમ અને સ્ટડી રૂમને નવો લુક આપશે અને સાથે રૂમને પર્સનલ ટચ આપશે.

4/11
વુડન આર્ટ એન્ડ ક્રાફ્ટ શોપીસ-  (Wooden Art Showpiece) આપની વોલને ખૂબસૂરત બનાવે છે વૂડન આર્ટ શો પીસ, જમાં આપ હરણનું માથું, લાકડાના ફોટો ફ્રેમ, લાકડાના પેન સ્ટેન્ડ, લાકડાના ટેબલ ઘડિયાળ, લાકડાની ઘડિયાળ જેવી લાકડાની કલાત્મક વસ્તુઓ પસંદ કરી શકો છો.

5/11
મૂર્તિ કલા (Idol) એક નાનકડી મૂર્તિ હોમ ડેકોરમાં  ખૂબ જ મદદગાર સાબિત થાય છે, જે ઘરની સજાવટમાં ચાર ચાંદ લગાવી દે છે. ખાલી કોર્નરમાં મૂર્તિ રાખો, તેનાથી ઘરનું લૂક આકર્ષક બનશે.

6/11
બેડશીટ્સનો રંગ (Color of Bed Sheets)પડદા અને દિવાલોની જેમ બેડશીટ્સના રંગોની પસંદગી પણ મહત્વપૂર્ણ છે. ફક્ત હળવા રંગની બેડશીટ્સ પ્રીફર કરો.  ઘેરા કલરના બેડશીટસ રૂમને નાનો બનાવે છે જેથી લાઇટ કલર પ્રીફર કરો.

7/11
પડદાનો રંગ - રૂમમાં દિવાલો માટે પણ લાઇટ કલરના પડદા પસંદ કરો અથવા પડદા અને દિવાલોનો રંગ એક સરખો રાખો. નેટ કર્ટેન્સ માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે, તે રૂમને નવો લુક આપે છે.

8/11
ફેરી લાઈટ્સ- ફેરી લાઈટ્સ રૂમને ક્રિએટિવ લુક આપે છે. ખાસ વાત એ છે કે, આપ તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો. રૂમની દીવાલ પર, છોડ પર, બુકશેલ્ફ પર, અરીસાની આજુબાજુ ફેરી લાઈટો લગાવો અને પછી તમારા ડ્રોઈંગ રૂમનો લૂક જોઇને ખુદ અંજાઇ જશો.

9/11
રૂમ મિરર-  ઘરને સ્ટાઇલિશ લૂક આપવા માટે  ડ્રેસિંગ ટેબલના બદલે વોલ પર મિરર લગાવો,આપ અલગ અલગ સ્ટાઇલ અને શેપના મિરરને પસંદ કરી શકો છો.

10/11
વોલ પેન્ટ- દીવાલોને ખૂબસૂરત લૂક આપવા માટે વ્હઇટ કલર પરફેક્ટ પસંદ છે. આ એક ન્યુટ્રલ કલર છે. ક્રીમ, ડાર્ક ગ્રે, ઓરેન્જ, પર્પલ, રેડથી પેઇન્ટ કરવાના બદલે એક દીવાલ હાઇલાઇટ કરો, વોલને ખૂબસૂરત  અને યુનિક લૂક મળશે.

11/11
શેલ્ફ- આજકાલ, બજારમાં ઘણી અનોખી ડિઝાઇનના બુકશેલ્વ્સ મળે છે. તમે રૂમમાં નવી ડિઝાઇનની શેલ્ફ રાખો. અહીં-તહીં પુસ્તકો રાખવાને બદલે, તમે તેને એક લાઇનમાં મૂકીને પુસ્તક રાખી શકશો. જો તમે ઇચ્છો તો, તમે ઇન્ડોર પ્લાન્ટ્સને વચ્ચે મૂકીને રૂમને મિનિમલ લુક આપી શકો છો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી

ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ

શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો

લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ

IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી

BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા

Embed widget