અડદ, ચણાની દાળને રાત્રે અવોઇડ કરવી જોઇએ. આ દાળ ઝડપથી પચતી નથી. તેથી ગેસ અપચાની સમસ્યા થઇ શકે છે.
2/7
આયુર્વેદના મત મુજબ દાળનું સેવન ક્યારેય રાત્રે ન કરવું જોઇએ. રાત્ર દાળ લેવાથી પાચન સંબંધિત સમસ્યા સર્જાઇ શકે છે.
3/7
હવે વાત કરીએ દાળ ખાવાના યોગ્ય સમયની તો આયુર્વેદ મુજબ દરેક ફૂડ ખાવાનો એક નિશ્ચિત સમય છે, જો યોગ્ય સમયે જે તે ફૂડનું સેવન કરવામાં આવે તો તેનો સંપૂર્ણ ફાયદો ઉઠાવી શકાય છે.
4/7
દરેક પ્રકારની દાળ ગુણોથી ભરપૂર છે. મસૂરની દાળ હળવી અને સુપાચ્ય હોય છે, તો અડદની દાળ ડાયાબીટીશ અને કેન્સર અને હાર્ટની બીમારીથી શરીરને દૂર રાખે છે.
5/7
દાળ પોષક તત્વોની સાથે વજન ઘટાડવામાં પણ કારગર છે. દાળથી કફ પિતની સમસ્યા દૂર થાય છે.દાળથી બ્લેડ સાફ રહે છે. જેના કારણે સ્કિન ગ્લો કરે છે.
6/7
ડાયટિશ્યન દાળને અવશ્ય ડાયટ ચાર્ટમાં સામેલ કરે છે. જે આયરનની કમી દૂર કરે છે. દિવસમાં એક વાટકી દાળ લેવી હેલ્થ માટે જરૂરી છે કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર છે.
7/7
હેલ્થ:હેલ્ધી લાઇફ માટે હેલ્થી ડાયટ પણ ખૂબ જ જરૂરી છે, હેલ્ધી ડાયટમાં પ્રોટીનથી માંડીને કાર્બ પણ સામેલ હોય છે,આ પ્રકારના ફૂડ આઇટમ અલગ અલગ ન્યૂટ્રીશ્યનથી ભરપૂર હોય છે. વાત દાળની કરીએ તો દાળમાં સૌથી વધુ પ્રોટીન હોય છે. ડાયટિશ્યન દાળને ડાયટમાં જરૂર સામેલ કરવાની સલાહ આપે છે. દાળમાં મેગ્નેશિયમ, ઝિંક, આયરન, પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જો કે દાળનું યોગ્ય સમય સેવન ન કરવામાં આવે તો નુકસાન થઇ શકે છે.