શોધખોળ કરો
કેન્સરના ખતરાને ઓછો કરવો છે તો આ સુપરફૂડ્સને ડાયટમાં કરો સામેલ
આપણે જાણીએ છીએ કે કેન્સર એક જીવલેણ ગંભીર બીમારી છે. શું તમે જાણો છો કે ભારત વૈશ્વિક સ્તરે સૌથી વધુ કેન્સર મૃત્યુદર ધરાવે છે. ચિંતાનો વિષય એ છે કે ભારત એ દેશોમાં સામેલ થઇ રહ્યું છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

આપણે જાણીએ છીએ કે કેન્સર એક જીવલેણ ગંભીર બીમારી છે. શું તમે જાણો છો કે ભારત વૈશ્વિક સ્તરે સૌથી વધુ કેન્સર મૃત્યુદર ધરાવે છે. ચિંતાનો વિષય એ છે કે ભારત એ દેશોમાં સામેલ થઇ રહ્યું છે. આવી સ્થિતિમાં આ ભયંકર બીમારીથી બચાવ એ જ શ્રેષ્ઠ રસ્તો છે. કેટલાક રિસર્ચનું તારણ છે કે, એવા અનેક ફૂડ છે. જે કેન્સર વિરોધી ગુણઘર્મો ધરાવે છે. જે ખાવાથી આપણે આ ઘાતક રોગથી બચી શકીએ
2/7

કેટલાક ખોરાક કુદરતી રીતે એવા હોય છે, જે એન્ટીઑકિસડન્ટસથી ભરપૂર હોવાની સાથે એન્ટી ઇમ્ફલામેટરી ગુણધર્મ ધરાવે છે. આ ગુણઘર્મો ઘરાવતા ફૂડ એન્ટી કેન્સર ફૂડ કહી શકાય.
Published at : 12 Nov 2024 02:20 PM (IST)
આગળ જુઓ




















