શોધખોળ કરો

Dry Fruits For Skin: રોજ ખાવો આ ઓઇલી ફૂડ, હેલ્થની સાથે બ્યુટી પણ નિખારશે

Dry Fruits: શિયાળામાં ત્વચાની શુષ્કતા, ફાટેલા હોઠ અને હાથ-પગની શુષ્ક ત્વચાથી લોકો પરેશાન રહે છે. તેનાથી બચવા માટે ડ્રાય ફ્રુટ્સ ચોક્કસ ખાઓ. તમારે આહારમાં આ 5 ઓઇલી ડ્રાય ફ્રૂટને સામેલ કરો

ડ્રાય ફ્રૂટના ફાયદા

1/6

2/6
ડ્રાયફ્રૂટ્સ ખાવાથી ત્વચા અને વાળ સારા રહે છે. રોજ બદામ ખાવાથી સ્થૂળતા ઓછી થાય છે અને ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. ડ્રાયફ્રુટ્સ વિટામિન ઈ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.બદામમાં વિટામિન E અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. બદામ ખાવાથી ત્વચા પર ગ્લો આવે છે. તે ત્વચાની શુષ્કતા પણ દૂર કરે છે.

3/6
કાજુમાં વિટામિન E અને એન્ટી એજિંગ ગુણો જોવા મળે છે. શિયાળામાં કાજુ ખાવાથી સ્કિન ગ્લોઇંગ  બને છે અને શરીર ગરમ રહે છે.

4/6
અખરોટ ઓમેગા-3નો ઉત્તમ સ્ત્રોત છે, જે વાળ અને ત્વચાને સ્વસ્થ બનાવે છે. અખરોટ ખાવાથી વિટામિન અને મિનરલ્સની ઉણપ પૂરી થાય છે.

5/6
પિસ્તામાં વિટામિન ઈ સારી માત્રામાં હોય છે. પિસ્તા ત્વચાને અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચાવે છે અને ત્વચા પર વધતી ઉંમરની અસરને ઓછી કરે છે.  જે ફ્રી રેડિકલ ઘટાડે છે.

6/6
વિટામિન A, વિટામિન B-1 અને B-2 થી ભરપૂર અંજીર પણ શિયાળા માટે  બસ્ટ ડ્રાયફ્રૂટ્ છે. જેના કારણે શરીર ગરમ રહે છે અને ત્વચા સ્વસ્થ બને છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

ABP Premium

વિડિઓઝ

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ

Embed widget