શોધખોળ કરો
સફરજન ખાવાનો યોગ્ય સમય ક્યો છે? ડાયટિશિયનથી જાણો તેના સેવનના આ અદભૂત ફાયદા
સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે સફરજન ખાવાનો યોગ્ય સમય કયો છે અને તેનાથી શું ફાયદા થઈ શકે છે?
હેલ્થ ટિપ્સ
1/6

સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે સફરજન ખાવાનો યોગ્ય સમય કયો છે અને તેનાથી શું ફાયદા થઈ શકે છે?
2/6

ડાયટિશિયન કામિની કુમારી કહે છે કે, સફરજન ગમે ત્યારે ખાઈ શકાય છે. તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે, જો સવારે સફરજનનું સેવન વધુ ફાયદાકારક બની રહે છે.
Published at : 27 Jul 2022 08:38 AM (IST)
આગળ જુઓ