શોધખોળ કરો
Monsoon Fashion: મોનસૂનમાં હોટ અને સિઝલિંગ દેખાવા માટે નોરા પાસેથી શીખો, સાડી ડ્રેપિંગ ટિપ્સ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/1a295bf7ba6b91ac5dbe25181a4f33691657765127_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહી
1/7
![ચોમાસાની ઋતુમાં પણ આપ હટકે લૂકથી યુનિર દેખાઇ શકો છો. ખાસ કરીને સાડી સાથે. હા, તમે વરસાદની ઋતુમાં પણ ખૂબ જ સરળતાથી સાડી કેરી કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/f3ccdd27d2000e3f9255a7e3e2c48800d5ae6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચોમાસાની ઋતુમાં પણ આપ હટકે લૂકથી યુનિર દેખાઇ શકો છો. ખાસ કરીને સાડી સાથે. હા, તમે વરસાદની ઋતુમાં પણ ખૂબ જ સરળતાથી સાડી કેરી કરી શકો છો.
2/7
![જો આપ પણ બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી જેવો હોટ અને સિઝલિંગ અવતાર મેળવવા માંગો છો, તે પણ સાડીમાં, તો અમે આપને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ. ચોમાસામાં આપ ખૂબ જ સુંદર દેખાઈ શકો છો. આવો જાણીએ આ ટિપ્સ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/156005c5baf40ff51a327f1c34f2975b05b42.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપ પણ બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી જેવો હોટ અને સિઝલિંગ અવતાર મેળવવા માંગો છો, તે પણ સાડીમાં, તો અમે આપને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ. ચોમાસામાં આપ ખૂબ જ સુંદર દેખાઈ શકો છો. આવો જાણીએ આ ટિપ્સ.
3/7
![શેડ્સના સિલેકશન પર ધ્યાન આપો- હાલ પેસ્ટલ રંગની સાડીઓ ખૂબ જ ટ્રેન્ડમાં છે પરંતુ મોનસૂનમાં આ રંગોની પસંદગી ટાળવી જોઈએ. મોનસૂનમાં ડાર્ક કલરની સાડીઓ પસંદ કરી શકો છો. જેમ કે પિંક, ઓરેન્જ, યલો, રસ્ટ, પર્પલ અને મરૂન વગેરે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/18e2999891374a475d0687ca9f989d83fe57e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શેડ્સના સિલેકશન પર ધ્યાન આપો- હાલ પેસ્ટલ રંગની સાડીઓ ખૂબ જ ટ્રેન્ડમાં છે પરંતુ મોનસૂનમાં આ રંગોની પસંદગી ટાળવી જોઈએ. મોનસૂનમાં ડાર્ક કલરની સાડીઓ પસંદ કરી શકો છો. જેમ કે પિંક, ઓરેન્જ, યલો, રસ્ટ, પર્પલ અને મરૂન વગેરે.
4/7
![આ રીતે સાડીને કરો ડ્રેપિંગ- આપ જેગિંગ્સ અથવા જીન્સ પર પણ સાડી કેરી કરી શકો છો. આવી સ્થિતિમાં, તમે સ્ટાઇલિશ દેખાવા માટે આ રીતે સાડીને ડ્રેપ પણ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/032b2cc936860b03048302d991c3498ff354a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ રીતે સાડીને કરો ડ્રેપિંગ- આપ જેગિંગ્સ અથવા જીન્સ પર પણ સાડી કેરી કરી શકો છો. આવી સ્થિતિમાં, તમે સ્ટાઇલિશ દેખાવા માટે આ રીતે સાડીને ડ્રેપ પણ કરી શકો છો.
5/7
![પ્રિન્ટ પર ધ્યાન આપો- ચોમાસાની ઋતુમાં ફ્લોરલ પ્રિન્ટેડ સાડીઓ પસંદ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/fe5df232cafa4c4e0f1a0294418e56601a4ce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિન્ટ પર ધ્યાન આપો- ચોમાસાની ઋતુમાં ફ્લોરલ પ્રિન્ટેડ સાડીઓ પસંદ કરી શકો છો.
6/7
![ફેબ્રિક- વરસાદની સિઝનમાં શિફોન, પોલી જ્યોર્જેટ અને જ્યોર્જેટ ફેબ્રિકની સાડીઓ પસંદ કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/d0096ec6c83575373e3a21d129ff8feff8280.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેબ્રિક- વરસાદની સિઝનમાં શિફોન, પોલી જ્યોર્જેટ અને જ્યોર્જેટ ફેબ્રિકની સાડીઓ પસંદ કરો.
7/7
![ધ્યાન રાખો કે ચોમાસામાં ભૂલથી પણ કોટનની સાડી કેરી ન કરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/799bad5a3b514f096e69bbc4a7896cd911e42.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધ્યાન રાખો કે ચોમાસામાં ભૂલથી પણ કોટનની સાડી કેરી ન કરો
Published at : 14 Jul 2022 07:49 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
રાજકોટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)